હવામાન વિભાગની વરસાદને લઈને ડરામણી આગાહી

હવામાન વિભાગની વરસાદને લઈને ડરામણી આગાહી : ગુજરાતમાં અમદાવાદ અને ઉત્તરગુજરાત સહિતનાં વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા, રોડ-રસ્તા નદી જેવો માહોલ છવાયો હતો.

ત્યારે વાહનચાલકો સહિત શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા જાણે વિરામ લેવાનું નામ જ ન લેતા હોય તેમ એક પછી એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની  આગાહી કરવામાં આવી છે. જેમાં અમુક વિસ્તારોમાં  ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે, તો ક્યાય હળવા અને ક્યાય માધ્યમ વરસાદના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

હવામાન વિભાગની વરસાદને લઈને ડરામણી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવના છે. આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલે 12 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે.

જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર ભારે વરસાદની સંભાવના રહેશે. જૂનાગઢ, વેરાવળમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે.

દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.

બીજી બાજુ આજે દાહોદ, મહેસાણા,મહીસાગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે. પાટણ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

૧ ઓગસ્ટથી વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે તેવી સંભાવના છે.

તે જ રીતે 2 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર,  મહીસાગર, પંચમહાલ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અરવલ્લી, દાહોદ, સાબરકાંઠામાં વરસાદ પડશે.

વધુમાં 3 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ,  સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જુનાગઢમાં ફરીથી મેઘરાજા ધબધબાટી બોલાવશે

જેમાં બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, વિરપુરમાં 1.5 ઈંચ, કડાણામાં સવા ઈંચ, શેહરામાં સવા ઈંચ, ગણદેવીમાં સવા ઈંચ, માલપુરમાં સવા ઈંચ, મહુધામાં 1 ઈંચ, ખેરગામમાં 1 ઈંચ, સંજેલીમાં 1 ઈંચ, વઘઈમાં 1 ઈંચ, તો કપડવંજ, વલસાડ,ચીખલી, સોનગઢ, લીમખેડા, ઉમરપાડા, બાયડ, ઉમરેઠ, માંડવી, સંતરામપુર, ડેસર, ડાંગ,વાલોડ અને ખાનપુરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વરસાદનું વહન જબરું છે. આ વહન પશ્ચિમ ઘાટને તરબોળ કરશે. ગુજરાતના ઘણા ભાગોને તરબોળ કરશે. કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

3 દિવસ આ જિલ્લામાં અતિભારે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવના છે. પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેઓએ જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

હવેનાં 36 કલાક અતિભારે

બનાસકાંઠાના વિવિધ ભાગો પાલનપુર, રાધનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં આગામી 36 કલાકમાં વરસાદ થશે. જેમાં કોઇ-કોઇ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠામાં કેટલીક નદીઓમાં પુર પણ આવવાની શક્યતા રહેશે. ઉ

11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે એવું અંબાલાલની આગાહી જણાવે છે. પરંતુ તેના ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થશે. પરાંત મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાની રૂપેણ જેવી નદીઓ, ખારી જેવી નદીઓમાં પાણીની આવક વધી શકે તેમ છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને હવામાન વિભાગની વરસાદને લઈને ડરામણી આગાહી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment