સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી, છેલ્લી તારીખ : 02-08-2023

સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી @ www.sccbank.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.

કારણ કે સર્વોદય કોમર્શિઅલ બેંકની ગુજરાતના અલગ અલગ શહેરોમાં ભરતી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી 2023

સંસ્થાનું નામ સર્વોદય કોમર્શિઅલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ 27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.sccbank.in

સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન સર્વોદય કોમર્શિઅલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 02 ઓગસ્ટ 2023 છે.

સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સર્વોદય કોમર્શિઅલ બેંક દ્વારા ચીફ એક્ષેકયુટીવ ઓફિસર, ચીફ કોમલાયન્સ ઓફિસર, ઓડિટર, એ.જી.એમ પ્રોડક્ટ એન્ડ રેવેન્યુ, એ.જી.એમ ટેક્નોલોજી, માર્કેટિંગ મેનેજર, બ્રાન્ચ મેનેજર, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર, સેલ્સ એક્ષેકયુટીવ તથા ટેલી કોલરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી માટે નોકરીનું સ્થળ

મિત્રો, સર્વોદય કોમર્શિઅલ બેંકની ગુજરાતમાં કુલ 17 બ્રાન્ચ છે. પસંદગી પામ્યા બાદ બેન્ક દ્વારા તમને આ 17 માંથી કોઈપણ બ્રાન્ચમાં પોસ્ટિંગ આપવામાં આવશે.

સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી માટે પગારધોરણ

સર્વોદય બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ (વાર્ષિક)
ચીફ એક્ષેકયુટીવ ઓફિસર રૂપિયા 20,00,000
ચીફ કોમલાયન્સ ઓફિસર રૂપિયા 10,00,000
ઓડિટર રૂપિયા 15,00,000
એ.જી.એમ પ્રોડક્ટ એન્ડ રેવેન્યુ રૂપિયા 15,00,000 તથા અન્ય
એ.જી.એમ ટેક્નોલોજી રૂપિયા 15,00,000 તથા અન્ય
માર્કેટિંગ મેનેજર રૂપિયા 10,00,000
બ્રાન્ચ મેનેજર રૂપિયા 4,00,000 થી 7,00,000 તથા અન્ય
આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર રૂપિયા 4,00,000 થી 7,00,000 તથા અન્ય
સેલ્સ એક્ષેકયુટીવ રૂપિયા 2,60,000 તથા અન્ય
ટેલી કોલર રૂપિયા 2,60,000 તથા અન્ય

સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બેંક ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી માટે લાયકાત

SCC બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

સર્વોદય કોમર્શિઅલ બેંકની આ ભરતીમાં ચીફ એક્ષેકયુટીવ ઓફિસરની 01, ચીફ કોમલાયન્સ ઓફિસરની 01, ઓડિટરની 01, એ.જી.એમ પ્રોડક્ટ એન્ડ રેવેન્યુની 01, એ.જી.એમ ટેક્નોલોજીની 01, માર્કેટિંગ મેનેજરની 01, બ્રાન્ચ મેનેજરની 05, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરની 17, સેલ્સ એક્ષેકયુટીવની 05 તથા ટેલી કોલરની 05 જગ્યા ખાલી છે.

સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજીમાં તમારે શેક્ષણિક લાયકાત ના પ્રમાણપત્રો, અનુભવનું સર્ટિફિકેટ, વયમર્યાદાની વિગત, આધારકાર્ડની ઝેરોક્ષ, એલ.સી ની ઝેરોક્ષ, ડિગ્રી, તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની માહિતી તથા અન્ય જરૂરી દસ્તાવેજો મોકલવાના રહેશે.
  • અરજી કરવાનું સરનામું સર્વોદય બેન્ક રોડ, ભમ્મરિયા નાળા નજીક, મહેસાણા-384002 છે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સર્વોદય કોમર્શિઅલ બેંકમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.