SK Finance Recruitment

પરીક્ષા વગર એસ કે ફાઇનાન્સમાં ભરતી, છેલ્લી તારીખ : 31-06-2023

એસ કે ફાઇનાન્સમાં ભરતી @ skfin.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એસ કે ફાઈનાન્સ લિમિટેડની ગુજરાત તથા અન્ય રાજ્યોમાં 750 જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે

Leave a Comment