Advertisement

સુરત મહાનગર પાલિકા માં ભરતી, છેલ્લી તારીખ 11-08-2022

Published on 8 August, 2022 9:00 am by gujjuonline.in

સુરત સીટીલિંક લીમીટેડ ભરતી ની નીચે દર્શાવેલ કેડરની હાલમાં ખાલી પડેલ જગ્યાઓ ૧૧ માસના કરારીય ધોરણે સીધી ભરતી થી ભરવા માટે પ્રતિક્ષાષાદી બનાવવાનાં હેતુસર ફકત ઓનલાઈન અરજીઓ suratmunicipal.gov.in મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદગરોએ તા.૨૮/૦૭/૨૦૨૨ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૧૧/૦૮/૨૦૨૨ (સમય : રાત્રીના ૧૧:૦૦ કલાક) દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

Sr. No. Name of position No of post
1 Chief Finance Officer 1
2 Company Secretary 1
3 Route Assistant 6

યોગ્યતાના માપદંડ

  • શૈક્ષણિક લાયકાત: શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

જોબ સ્થાન

  • સુરત સિટિલિંક લિમિટેડ, ગુજરાત, ભારત.

કેવી રીતે અરજી કરવી?

  • લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
Advertisement

નોંધ: ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાનું સૂચન કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ તારીખો

  • છેલ્લી તારીખ: 11/8/2022

Important Link 

SMC જાહેરાત  Click Here
હોમપેજ  Click Here

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સુરત મહાનગર પાલિકા માં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

2 thoughts on “સુરત મહાનગર પાલિકા માં ભરતી, છેલ્લી તારીખ 11-08-2022”

Leave a Comment

Join Our Whatsapp Group