[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી, છેલ્લી તારીખ 21-08-2022

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી: સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી પડેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.08/08/2022 (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.21/08/2022 (સમયઃ રાત્રીના ૧૧:૦૦ કલાક) દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો.

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી

સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટનું નામ એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર , ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ & ડેપ્યુટી ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ
છેલ્લી તારીખ 21/08/2022
અરજી મોડ ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી માં પોસ્ટનું નામ

  • એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર , ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ & ડેપ્યુટી ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતીની કુલ જગ્યાઓ

  • 12

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી માટે પગાર

  • સત્તાવાર નોટિફિકેશન વાંચો

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી માટે ઉપયોગી લિંક 

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?

  • Step:1 User Login Details અરજદારે ઓનલાઈન અરજી કરતાં પહેલા યુઝર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય, યુઝર લોગીનમાં દર્શાવેલ માહિતી જેવી કે E-Mail Address, Mobile Number તેમજ દર્શાવેલ Captcha એન્ટર કરી Next બટન ઉપર કિલક કરી Step-2 ની વિન્ડો ખુલશે.
  • Step:2Verify Mobile Number અરજદારે User Login Details માં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર OTP નો મેસેજ આવશે. જે OTP Enter કરી Verify OTP બટન ઉપર કિલક કરી Step-3 ની વિન્ડો ખુલશે.
  • Step:3 First Name, Last Name Create a password, Confirm your password ના ડેટા એન્ટ્રી કરી SUBMIT બટન ઉપર કિલક કરતાં Signup થયા અંગેનો મેસેજ આવી જશે.
  • નોંધ : યુઝર રજીસ્ટ્રેશનનું Signup Successfully થઈ ગયા બાદ અરજદાર દ્વારા Step-1 માં દર્શાવેલ ઈ-મેઈલ એડ્રેસ ઉપર આવેલ મેસેજને વેરિફાય કરવા માટે Click here to verify your Email Address ઉપર કિલક કરતાં ઈ-મેઈલ એડ્રેસ Verify Successfully નો મેસેજ આવશે. ત્યારબાદ LOGIN ઉપર કિલક કરવાનું રહેશે.

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતીની છેલ્લી તારીખ શું છે?

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની  છેલ્લી તારીખ 21ઓગસ્ટ 2022 છે

[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે?

સત્તાવાર વેબસાઇટ. https://www.suratmunicipal.gov.in/

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને [SMC] સુરત મહાનગરપાલિકા ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

7 thoughts on “[SMC] સુરત મહાનગરપાલિકા ભરતી, છેલ્લી તારીખ 21-08-2022”

Leave a Comment

Join Our Whatsapp Group