પૌંઆ પ્રસાદમ રેસીપી કેવી રીતે બનાવવી
સામગ્રી
- પૌંઆ
- ગોળ
- એલાયચી
- ઘી
- સૂકું નાળિયેર
- કિસમિસ
પૌઆ પ્રસાદમ બનાવવાની રીત
- પૌંઆ પ્રસાદમ બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇમાં ઘી નાખી પૌંઆને હળવા હાથે શેકી લો.
- આ પછી તમારે તે જ કડાઇમાં કાજુ બદામ, સૂકા નાળિયેર જે ખમણેલું છે અને કિસમિસને શેકીને બહાર કાઢો.
- આ પછી કડાઇમાં થોડું ઘી નાખો, ગોળ નાખો અને પછી પાણી ઉમેરો.
- બે તારવાળી ગોળની ચાસણી તૈયાર કરો.
- તમે એક મોટી પ્લેટ લઈને તેમાં પૌંઆ નાખો
- તેમાં બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરો.
- ત્યારબાદ ગોળની આ ચાસણીને મિક્સ કરો અને પછી દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરીને એક કલરમાં લાવો.
- હવે આ પ્રસાદનો ગણેશજીને ભોગ લગાવો અને સર્વ કરો.
આ પણ વાંચો, GMC Recruitment 2024: ગાંધીનગરમાં વિવિધ જગ્યાઓ માટે નોકરીની સુવર્ણ તક, છેલ્લી તારીખ: 13-09-2024
આ સિવાય ગણેશ મહોત્સવ પર મોદક બનાવીને પણ તમે ભગવાન ગણેશને ભોગ ધરાવી શકો છો. આ ગણેશ ચતુર્થીમાં તમે અનેક અલગ અલગ મોદકની વાનગીઓ પણ ટ્રાય કરી શકો છો. આ સિવાય આ અવસર પર લોકો સોજીની મીઠાઈ અને પછી બૂંદી મિઠાઈ બનાવીને ભગવાનને અર્પિત કરે છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને South’s Famous Recipe 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.