ST કર્મચારીનો દિવાળી પહેલા પગારમાં થયો વધારો

ST કર્મચારીનો દિવાળી પહેલા પગારમાં થયો વધારો : દિવાળી પહેલાં ગુજરાત સરકારના એસટી વિભાગમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુબ જ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જશે.

રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં એસટી નિગમના કર્મચારીઓને ડીએ ચૂકવવામાં આવશે. ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.

ST કર્મચારીનો દિવાળી પહેલા પગારમાં થયો વધારો

રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. એસટી નિગમના કર્મચારીઓને ડીએ ચૂકવવામાં આવશે. સરકારે ડીએ ચૂકવવા માટે મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયથી એસટી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. હાલ મળતી માહિતી પ્રમાણે, મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે અને બધું મળીને કુલ 7 ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે.

મોદી સરકારના મહત્વના નિર્ણયો

– સરકારી નોકરીમાં કમ્પ્યૂટર ટેક્નોલોજીમાં જાણકાર ૫૦ હજારની નવી ભરતી
– ફિકસ પગારના ૧ લાખ કર્મચારીઓના વેતનમાં રૂ. ૮૦૦થી ૪,૦૦૦ સુધીનો વધારો,
– ૧લી જુલાઈથી મોંઘવારી ભથ્થું રોકડમાં ચૂકવાશે
– છઠ્ઠા પગાર પંચના એરિયર્સનો ત્રીજો હપતો અને ૭ ટકા મોંઘવારી ભથ્થું રોકડમાં
– પ્રધાનમંડળ અને ધારાસભ્યોના પગારમાં પણ વધારો, સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. ૨૬.૮૦ કરોડનો બોજ

ગુજરાતના સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી

હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને પ1 ટકા મોંઘવારી ભથ્થું મળે છે, તેમાં સાત ટકાનો વધારો થતાં કર્મચારીઓને આ વધારા પેટે રૂ.637 કરોડ અને પેન્શનરોને રૂ.ર16 કરોડ રોકડમાં ચૂકવાશે. જેમાં રૂ. 3500 ,રૂ.4500, 5000, 6000 ને અનુક્રમે 4500 5300 9400 10,000 મળશે.

આમ, આ નિર્ણયથી કુલ આઠ લાખ કર્મચારીઓને બીજા રૂ.8પ0 કરોડની રકમ મળશે. આ ઉપરાંત યુવાનોને આકર્ષવા રાજય સરકારે એવી જાહેરાત કરી હતી. જેમાં આ વર્ષના અંત સુધીમાં રાજ્ય સરકાર વધુ 50,000 નવી ભરતી કરવામાં આવશે.

જેમાં પ્રશિક્ષિત, કોમ્પ્યુટર ટેકનોલોજી જાણનારા યુવાનોની સરકારી નોકરીઓમાં ભરતી કરાશે. રાજય સરકારનાં ફિકસ પગારનાં કર્મચારીઓ જેવા કે વિદ્યાસહાયકો, પોલીસ લોકરક્ષકો, શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો સેવકોનાં પગારમાં વધારો કરવામાં આવ્યો છે.

જાહેર કર્યું દિવાળી પહેલા DA

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓને દિવાળી પહેલા એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે એસટી નિગમના કર્મચારીઓને ડીએ ચૂકવવા માટે મંજૂરી આપી છે.

આ નિર્ણયથી એસટી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે અને બધું મળીને કુલ 7 ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે.

કોને કોને ફાયદો થશે ?

ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં ફિકસ પગારમાં ફરજ બજાવતાં જે કર્મચારીઓને ફાયદો થશે તેમાં વિદ્યાસહાયકો, શિક્ષણ સહાયકો, પોલીસ લોકરક્ષકો, શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો, કારકુન, વનપાલ સહાયકો, રેવન્યૂ તલાટી, ઉચ્ચ શિક્ષક સહાયકો, બીન હથિયારી પીએસઆઈ, સેવકો અને સાથી સહાયકોનો સમાવેશ થાય છે.

૪.૫૩ લાખ કર્મચારી, ૩.૪૭ લાખ પેન્શનરને લાભ

જુલાઇથી સાત ટકા ડીએ ૧લી જુલાઈથી અમલમાં આવે તે રીતે ગુજરાતના કર્મચારીઓને રોકડમાં અપાશે. ૪.૫૩ લાખ કર્મચારીઓને ૬૩૭ કરોડ અને ૩.૪૭ લાખ પેન્શનરોને ૨૧૬ કરોડ મળીને કુલ રૂ. ૮૫૦ કરોડથી વધુ ચૂકવાશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં લાંબા સમયથી સરકાર સામે 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવી આપવા માટે માગણી કરી હતી. તેના અનુસંધાને એસટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સહિત કુલ 7 ટકા ચાલુ પગારમાં ચૂકવવા માટે સરકારે મંજૂરી આપી છે.

દશેરાના દિવસે 2,250 કરોડનું પેકેજ

હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને પ1 ટકા મોંઘવારી ભથ્થું મળે છે, તેમાં સાત ટકાનો વધારો થતાં કર્મચારીઓને આ વધારા પેટે રૂ.637 કરોડ અને પેન્શનરોને રૂ.ર16 કરોડ રોકડમાં ચૂકવાશે. આમ, આ નિર્ણયથી કુલ આઠ લાખ કર્મચારીઓને બીજા રૂ.8પ0 કરોડની રકમ મળશે.

આ ઉપરાંત યુવાનોને આકર્ષવા રાજય સરકારે એવી જાહેરાત કરી હતી. જેમાં આ વર્ષના અંત સુધીમાં રાજ્ય સરકાર વધુ 50,000 નવી ભરતી કરવામાં આવશે.જેમાં પ્રશિક્ષિત, કોમ્પ્યુટર ટેકનોલોજી જાણનારા યુવાનોની સરકારી નોકરીઓમાં ભરતી કરાશે.

રાજય સરકારનાં ફિકસ પગારનાં કર્મચારીઓ જેવા કે વિદ્યાસહાયકો, પોલીસ લોકરક્ષકો, શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો સેવકોનાં પગારમાં વધારો કરવામાં આવ્યો છેજેમાં રૂ. 3500 ,રૂ.4500, 5000, 6000 ને અનુક્રમે 4500 5300 9400 10,000 મળશે.

 

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ST કર્મચારીનો દિવાળી પહેલા પગારમાં થયો વધારો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.