3 પાસ માટે સુરતમાં GRD દ્વારા ભરતી

સુરતમાં GRD દ્વારા ભરતી : 3 પાસ માટે ગ્રામ રક્ષક દળ ભરતી 2022 : સાગર રક્ષક દળ ભરતી 2022 : જેની છેલ્લી તારીખ 31-08-2022 છે. પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે જી.આર.ડી. / એસ.આર.ડી. ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લૌકત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.

ગ્રામ રક્ષક દળ ભરતી 2022 છેલ્લી તારીખ

  • જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 7 દિવસમાં (31-08-2022)

સુરતમાં GRD દ્વારા ભરતી

સંસ્થાનું નામ પોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય
પોસ્ટનું નામ ગ્રામ રક્ષક દળ ( GRD ) અને સાગર રક્ષક દળ ( SRD )
સ્થળ સુરત ગ્રામ્ય
અર્ટિકલ બનાવનાર ગુજ્જુ ઓનલાઇન
અરજી પ્રકાર ઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટ www.spsurat.gujarat.gov.in

સુરતમાં GRD દ્વારા ભરતી

પોસ્ટ નામ

  • જી.આર.ડી. / એસ.આર.ડી.

સુરતમાં GRD દ્વારા ભરતી શૈક્ષણિક લાયકાત

  • 3 પાસ કે તેથી વધુ

સુરતમાં GRD દ્વારા ભરતી વય મર્યાદા

  • 20 થી 50 વર્ષ

સુરતમાં GRD દ્વારા ભરતી પગાર ધોરણ

  • 230/- રૂપિયા દૈનિક ભથ્થું

સુરતમાં GRD દ્વારા ભરતી રહેઠાણ

  • જે પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતી કરવામાં આવનાર હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.

સુરતમાં GRD દ્વારા ભરતી વજન

  • પુરુષ ઉમેદવાર : 50 કિ.ગ્રા.
  • મહિલા ઉમેદવાર : 40 કિ,ગ્રા.

સુરતમાં GRD દ્વારા ભરતી ઉંચાઈ

  • પુરુષ ઉમેદવાર : 162 સે.મી.
  • મહિલા ઉમેદવાર : 150 સે.મી.

સુરતમાં GRD દ્વારા ભરતી દોડ

  • પુરુષ ઉમેદવાર : 800મીટર – 4 મિનિટ
  • મહિલા ઉમેદવાર : 800 મીટર – 5 મિનિટ 30 સેકન્ડ

સાગર રક્ષક દળ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

  • અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો જોડી જાહેરાતમાં જણાવેલ પોલીસ સ્ટેશને રૂબરૂમાં જમાં કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંકસ

સત્તાવાર જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
એપ્લિકેશન ફોર્મ અને અન્ય વિગતો અહીં ક્લિક કરો
Homepage અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GRD ભરતી 2022 ભરતીની છેલ્લી તારીખ શું છે?

GRD ભરતીની  છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 7 દિવસમાં ( જાહેરાત પ્રસિદ્ધ તારીખ : 31/08/2022 )

GRD ભરતી 2022 ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ. https://spsurat.gujarat.gov.in

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સુરતમાં GRD દ્વારા ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group