સુરતના હીરા ઉદ્યોગમાં આવશે જોરદાર મંદી! : જી-૭ દેશો દ્વારા રશિયન હીરાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવનાર છે ત્યારે તેની સીધી અસર સુરત ના હીરા ઉદ્યોગ પર જોવા મળશે.હીરા ઇમ્પોર્ટ રોકવા માટેના કાયદાનો અમલ કઇ રીતે કરાશે તે અંગે હીરા ઉદ્યોગકારો દ્વિધામાં મુકાયા છે.