Talati Exam Date Change: નવી તલાટી પરીક્ષાની તારીખ જાહેર

You are searching for New Talati Exam Date Change News? મંત્રી ઋષિકેશ પટેલે નવી તલાટી પરીક્ષાની તારીખ જાહેર કરી. આગામી 30  એપ્રિલ 2023 ના રોજ યોજાનારી તલાટીની ભરતી પરીક્ષાની તારીખમાં  ફેરફાર કરાવામાં આવ્યો છે. તલાટીની પરીક્ષાને લઈ મોટા સમાચાર, 30 એપ્રિલે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો.

Talati Exam Date Change 2023: રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની જાહેરાત કરી છે. તલાટી પરીક્ષાને લઈને મોટો નિર્ણય પરીક્ષા લેવામાં આવ્યો છે. પહેલાં ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે, જોઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 7 મે 2023 ના રોજ તલાટીની પરીક્ષા યોજાશે. રાજ્યભરમાં કુલ 17 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે.

નવી તલાટી પરીક્ષાની તારીખ જાહેર

તલાટીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 30 એપ્રિલે પરીક્ષા યોજાવી કે નહીં એનો નિર્ણય થઇ ગયો છે. હવે 7 મે 2023 ના રોજ પરીક્ષા લેવાનું નક્કી થયું છે. પહેલા પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવાની તૈયારી ચાલી રહી હતી. હવે આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

GPSSB Talati Exam Date Change 2023

સંસ્થાનું નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામ તલાટી કમ મંત્રી
તલાટીની પરીક્ષા તારીખ 7 મે, 2023
સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in

શા માટે તલાટી પરીક્ષાની તારીખ માં ફેરફાર કરવાના આવ્યો?

આ અંગે આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં તલાટીની પરીક્ષા અંગે એક નવી તારીખની જાહેરાત કરાઈ છે. એવું કહેવાઈ રહ્યું છે કે પરીક્ષાના કેન્દ્રો સમયસર ના મળતા તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ છે.

તલાટીની પરીક્ષા તારીખની હાઈલાઈટ

  • હવે પરીક્ષા 30મી એપ્રિલ નહીં પરંતુ 7 મેના રોજ લેવાશે.
  • તલાટીની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય
  • જેમણે પરીક્ષા આપવી છે તેમણે કંફર્મેશન આપવુ પડશે
  • કંફર્મેશન નહી હોય તેવા ઉમેદવારો પરીક્ષા નહી આપી શકે.

તલાટી પરીક્ષા તારીખને લઇને ઋષિકેશ પટેલે શું કહ્યું

પરીક્ષા કેન્દ્રો ન મળતા તલાટીની પરીક્ષા પાછી ઠેલાઇ છે. તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં તેમજ સંસાધનનો ખોટો ઉપયોગ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે.

FAQ’s

નવી તલાટી પરીક્ષા તારીખ કઈ છે?

તલાટીની પરીક્ષાની તારીખ 07 મે 2023 ના યોજાશે.

તલાટી પરીક્ષાની તારીખ કોના દ્વારા જાહેર કરવાના આવી?

તલાટી પરીક્ષાની તારીખ ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી.

Important Link

Talati Exam Date Twiter Post Click Here
More Information Click Here

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તલાટીની પરીક્ષાની તારીખ જાહેર | Talati Exam Date Change સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.