તલાટીના પરીક્ષામાં માત્ર 50% ઉમેદવારોએ જ સંમતિ ફોર્મ ભરિયા

તલાટીના પરીક્ષામાં માત્ર 50% ઉમેદવારોએ જ સંમતિ ફોર્મ ભરિયા : તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર ભરવાનો સમય 20 એપ્રિલ 2023 ના રોજ પૂર્ણ થયો. કુલ 8,65,000 ઉમેદવારો સંમતિ પત્ર ભર્યા. જેણે પરીક્ષા આપવી છે તેમણે જ સંમતિ આપી. ગુજરાતના યુવાનોએ જવાબદારી પૂર્વકનું વર્તન કરી સૌ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુવાનોની પરિપકવતા અને સમજ માટે માન થાય છે.

તલાટીના પરીક્ષામાં માત્ર 50% ઉમેદવારોએ જ સંમતિ ફોર્મ ભરિયા

પરીક્ષાનું નામ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
પરીક્ષા મોડ ઑફલાઇન
પ્રશ્નોનો પ્રકાર ME|CQ
પ્રશ્નોની સંખ્યા 100
ગુણની સંખ્યા 100
સમય અવધિ 60 મિનિટ
નેગેટિવ માર્કિંગ 0.33 ગુણ

જુઓ હસમુખ સર એ ટ્વિટ દ્વારા આપેલ માહિતી

સંપત્તિ પત્ર લેવાના મુખ્ય કારણ

સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને આયોજન કરવું પડતુ હોય તે માટે ખુબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડ, ઇન્વીજીલેટર, કેન્દ્ર નિયામક વગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે.

પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બિનજરૂરી ખર પણ થાય છે. આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની આગાઉથી જાણ થઇ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે લરી શકાય.

7મી મેના રોજ પરીક્ષા યોજાશે તલાટીની પરીક્ષા

શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતુ કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે.

જે બાદ આજે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે તારીખ જાહેર કરતા જણાવ્યું કે, 7મી મેના રોજ પરીક્ષા યોજાશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તલાટીના પરીક્ષામાં માત્ર 50% ઉમેદવારોએ જ સંમતિ ફોર્મ ભરિયા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.