TAT call letter

TAT કોલ લેટર જાહેર, TATની મુખ્ય પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરો

TAT કોલ લેટર જાહેર : ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા તા. 6-8-2023 ના રોજ યોજાઇ હતી. આ પરીક્ષામાં ઉતીર્ણ થનારા ઉમેદવારો મેઈન્સ પરીક્ષા આપવાની થાય છે.

Leave a Comment