વાવાઝોડાના કારણે TET-2 ની 19 જૂને લેવાનારી પરીક્ષા મોકૂફ : GPSC દ્વારા લેવાનાર મદદનીશ વન સંરક્ષકની વર્ગ-2 ની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતું રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ બે પેપર મોકુફ રાખવામાં આવ્યા છે. જ્યારે ત્રણ પેપરની પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે.
બિપોરજોય વાવાઝોડાને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. 19, 21 અને 23 જૂનનાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા (લેખિત) મોકૂફ રાખવામાં આવેલ છે.
TET-2 ની 19 જૂને લેવાનારી પરીક્ષા મોકૂફ
જ્યારે તા. 21 અને 23 જૂનનાં રોજ યોજાનાર પેપર 3, 4 અને 5 ની પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે. TET-2 ની 19 જૂને લેવાનારી પરીક્ષા મોકૂફ
Important Notice, Advt. No. 12/2022-23, Assistant Conservator of Forest, Class-2 regarding Postponement of the Paper-1 & Paper-2 only of the Mains Written Examination to be held on 19.06.2023. Other Papers (Paper-3, 4 & 5) will be taken as scheduled https://t.co/nEJlw17eqQ
— GPSC (@GPSC_OFFICIAL) June 15, 2023
બિપોરજોય વાવાઝોડાને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. 19,21 અને 23 જૂનનાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા (લેખિત) લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મદદનીશ વન સંરક્ષકની 19મી જૂનની પરીક્ષા મોકૂફ
પરંતું બિપોરજોય વાવાઝોડાને લઈને તા. 19 ના રોજ લેવાનારી પરીક્ષે (પેપર-1 અને 2) મોકૂફ રાખવામાં આવેલ છે. જ્યારે તા. 21 અને 23 જૂનનાં રોજ યોજાનાર પેપર 3,4 અને 5 ની પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે.
તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. TET-2 ની 19 જૂને લેવાનારી પરીક્ષા મોકૂફ
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-2) પરીક્ષાનું તા.23/04/2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જે પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે.
sebexam.org પર પરિણામ જોઈ શકાશે
શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-2) પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જે પૈકી 15.76% એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા છે. તમામ ઉમેદવારો પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકાશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ-૬ થી ૮) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-૨ (ટેટ-૨) પરીક્ષાનું આયોજન તા.૨૩/૦૪/૨૦૨૩ના રોજ કરવામાં આવેલ હતુ. સદરહું પરીક્ષા ૨૩૭૭૦૦ ઉમેદવારોએ આપેલ હતી.(1/2)
— Dr. Kuber Dindor (@kuberdindor) June 15, 2023
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત જાહેર સેવા આયોગ – GPSC દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. ૧૯, ૨૧ અને ૨૩ જૂન ૨૦૨૩ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરંતુ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈ તા.૧૯ જૂન-૨૦૨૩ના રોજ યોજાનાર પરીક્ષા પેપર-૧ અને ર મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે તા.૨૧ અને તા.૨૩ જૂન ૨૦૨૩ના રોજની પરીક્ષા પેપર-૩, ૪ અને ૫ યથાવત રાખવામાં આવી છે.
મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો,
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને વાવાઝોડાના કારણે TET-2 ની 19 જૂને લેવાનારી પરીક્ષા મોકૂફ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.