The board exam will come twice in a year

એક વર્ષમાં બે વખત આવશે બોર્ડની પરીક્ષા

એક વર્ષમાં બે વખત આવશે બોર્ડની પરીક્ષા : બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. કેન્દ્રએ બુધવારે નવી શિક્ષણ નીતિ (NEP) અનુસાર શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી.

Leave a Comment