ધંધો શરુ કરવા માટે સરકાર આપી રહી 2 લાખ રૂપિયાની લોન

ધંધો શરુ કરવા માટે સરકાર આપી રહી 2 લાખ રૂપિયાની લોન : અત્યારના સમયમાં દરેક લોકો પોતાનો કંઈક ને કંઈક ધંધો શરુ કરવાનું વિચારતા હોય છે. જેના માટે તેઓને પૈસાની જરૂર પડતી હોય છે, અને તેઓ બીજા લોકો પાસેથી ઉછીના લઈને અથવા તો કોઈ બેંક પાસે થી લોન(Loan) લઈને ધંધો શરુ કરતા હોય છે, પરંતુ આમાં તેઓને ખુબજ વધારે વ્યાજ ચૂકવવું પડતું હોય છે.

ધંધો શરુ કરવા માટે સરકાર આપી રહી 2 લાખ રૂપિયાની લોન

બીજા પાસે થી જો લીધા હોય તો તેઓનું પણ પ્રેસર રહેતું હોય છે. આ બધાજ પ્રશ્નો ના નિરાકરણ માટે સરકાર પોતેજ નાગરિકોને સ્વાનિર્ભર બનવવા માટે લોન આપતી હોય છે અને આ લોન ના વ્યાજ દર પણ નહિવત હોય છે. આજે અમે તમને સરકાર દ્વારા વિવિધ વ્યવસાય શરૂ કરવા માટે કેટલી કેટલી લોન આપે છે તેના વિશે જણાવીશું.

બેંકો, માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ, NBFC લોન આપી રહી છે

સરકાર આપી રહી 2 લાખ રૂપિયાની લોન પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ બેંકો, માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ, એનબીએફસીના માધ્યમથી તમે લોન લઇ શકો છો. જેના માટે તમારે ઘણા જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે. દરેક દસ્તાવેજો તૈયાર હશે તો જલ્દીથી આવેદન કરી શકાશે. તેની સાથે તમને ઝડપથી લોન પણ મળી જશે.

૫શુપાલન યોજના

  • આ લોન(Loan) માટે તમને મહત્તમ રૂા.૧.૦૦લાખ સુધી મળે છે.
  • આ લોન મુખ્યત્વે કૃષિ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને મળે છે.

નાના ઘંઘા વ્યવસાય

  • આ લોન માટે તમને મહત્તમ રૂા.2.૦૦લાખ સુધી મળે છે.
  • આ લોન Loan મુખ્યત્વે કરીયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુઆહાર વેચાણ કેન્દ્ર, મોબાઇલ-કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન માટે મળવા પાત્ર છે.

૫રિવહન યોજના

  • આ લોન(Loan) માટે તમને મહત્તમ રૂા.2.૦૦લાખ સુધી મળે છે.
  • ઓટો રીક્ષા, લોડીંગ વાહન વગેરે ખરીદવા માટે મળે છે.

લોન મેળવવાની પાત્રતા

સરકાર આપી રહી 2 લાખ રૂપિયાની લોન ઉપર જણાવેલ ત્રણ યોજનામાં લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે.

  • અરજી કરનાર સામાજીક અને શૈક્ષણિક રીતે પોતે પછાત વર્ગ માંથી આવતા હોવા જોઈએ.
  • અરજી કરનારના પરિવારના સભ્યોની કુલ વાર્ષીક આવક એ રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએ
  • અરજી કરનાર ની ઉમર એ ર૧ વર્ષ થી ૪પ વર્ષ વચ્ચેની હોવી જોઈએ.

જે વ્યવસાય માટે તે લોન લેવા માંગે છે તે વ્યવસાયમાં ઓછામાં ઓછો તેઓને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

યોજનાની લાક્ષણિકતાઓ

  • જો તમે ઉપર જણાવેલ કોઈ પણ વ્યવસાય માટે લોન લો છો તો તમારે વાર્ષિક 6% જેવું વ્યાજ ભરવું પડશે.
  • યુરોકત કોઈ પણ વ્યવસાય માટે યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમાંથી ૮૫ ટકા રાષ્ટ્રીય નિગમના ૧૦ ટકા જેટલી રાજય સરકારના અને છેલ્લે પ ટકા અરજી કરનાર ને ભરવાની રહશે.
  • આ લોન ની રકમને તમે 60 મહિનાના સરખા હપ્તામાં ભરી શકો છો.

ધંધો શરુ કરવા માટે સરકાર આપી રહી 2 લાખ રૂપિયાની લોન

તમારા વ્યવસાયિક કારોબારને વધારવા અથવા નાનાપાયે બિઝનેસ શરુ કરવા માટે સરકાર લોન આપી રહી છે. તેને પ્રધાનમન્ત્રી મુદ્રા લોનના નામથી ઓળખવામાં આવે છે. તેમાં 10 લાખ સુધીની લોન મળવા પાત્ર છે. જેથી તમે કોઈ પણ નાનો વ્યવશાય શરુ કરી શકો અથવા તમારા ધંધાને આગળ વધારી શકો.

સરકાર આપી રહી 2 લાખ રૂપિયાની લોન શું તમે પણ આ લોન લેવા માગો છો ? તો અહીં જાણો તેના વિશેની જરૂરી માહિતી. કોઈ પણ ભારતીય કે જે પોતાનો વ્યાવસાય કરે છે અથવા શરુ કરવા માગે છે તે આ લોન લઇ શકે છે. તમે તેના માટે 10 લાખ સુઘીની રકમની માંગણી કરી શકો છો.

જો તમારું આવેદન સ્વીકારવામાં આવે તો લોનની રકમ તમને મળી જશે. જેની ચુકવણી માટે તમારી પાસે 5 વર્ષનો સમય રહેશે. તેમાં તમને મુદ્રા કાર્ડ આપવામાં આવશે. તમે તમારી અનુકૂળતા મુજબ ઓનલાઇન કે ઓફલાઈન અરજી કરી શકો છો.

આ પણ વાંચો,Gujjuonline

રટેલ પેમેન્ટ બેંક પર્સનલ લોન

ફક્ત 5 મિનિટમાં Aadhar Card થી લોન મેળવો

બેંક ઓફ બરોડા પર્સનલ લોન

SBI મુદ્રા લોન યોજના

BOB E-મુદ્રા મુદ્રા લોન યોજના

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ધંધો શરુ કરવા માટે સરકાર આપી રહી 2 લાખ રૂપિયાની લોન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.