The price of edible oil increased further

ખાદ્ય તેલના ભાવમાં હજી વધારો થયો

ખાદ્ય તેલના ભાવમાં હજી વધારો થયો : ગુજરાતમાં અત્યારે ઉત્સવનો માહોલ છે. રાજ્યમાં 3.50 કરોડ ગરીબો છે, તેલના રાજાઓ આ ગુજરાતીઓ પાસેથી તેલ કાઢે છે. મગફળીની જંગી આવકની સરખામણીમાં ગુજરાતમાં ખેડૂતોને પાકના ભાવ મળતા નથી, પરંતુ તેલના રાજાઓ તેલના ભાવમાં સતત વધારો કરી.

Leave a Comment