There was a huge fall in the price of gold

સોનાના ભાવમાં થયો ખુબ મોટો ધટાડો

સોનાના ભાવમાં થયો ખુબ મોટો ધટાડો : સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે રાહતના સમાચાર છે. આજે સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે અને ચાંદી પણ સસ્તી થઈ છે. વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો વચ્ચે દિલ્હી બુલિયન માર્કેટમાં પણ સોનું સસ્તું થઈ ગયું છે.

Leave a Comment