ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ ધોધમાર વરસાદ પડશે : રાજયમા ત્રીજા રાઉન્ડ મા મેઘરાજા એ ધૂમ મચાવી હતી. ઘણા જિલ્લાઓમા ભારે વરસાદ પડવાથી ઘણી તારાજી સર્જાઇ હતી. જુનાગઢ મા અનરાધાર વરસાદ પડવાથી ઘણી નુકશાની થઇ હતી.