આ 10 કરોડ લોકોને મળશે ₹ 400 સસ્તું ગેસ સિલિન્ડર : મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ડુંગળી પર સબસિડી વગરની ડ્યૂટી લગાવ્યા બાદ હવે સરકારે ગેસ સિલિન્ડર પર મોટો કાપ મૂક્યો છે. સરકારના આ નિર્ણય બાદ હવે તમામ ઘરેલુ ગ્રાહકોને 200 રૂપિયા સસ્તો સિલિન્ડર મળશે.