ગુજરાતમાં આ પાંચ દિવસ ખુબજ ગરમી પડશે! : રાજ્યમાં હાલ વરસાદે (Gujarat August weather) વિરામ લીધો છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ અત્યારે નથી. આ અંગે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદની આગાહી નથી.