આ છે સૌથી સસ્તી CNG કાર તે પણ 7 સીટર : ભારતમાં દરેક ગ્રાહક એવું ઈચ્છે છે કે તેમને વધુ માઇલેજ અને વધુ જગ્યા હોય તેવી કાર જોઈએ છે. ભારતમાં વધતાં જઈ રહ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે લોકો હવે CNG અને ઇલેક્ટ્રિક કાર લેવાનું વધુ પસંદ કરે છે. જો તમે પણ ઓછા બજેટમાં વધુ માઇલેજ અને વધુ જગ્યા વાળી કાર શોધી રહ્યા છો તો આ કાર તમારા માટે છે.
ભારતમાં CNG કાર માટે ઘણા બધા વિકલ્પો છે. આ છે સૌથી સસ્તી CNG કાર તે પણ 7 સીટર ગ્રાહકો આ કારને વધુ પસંદ કરે છે કારણ કે તેમને ઉત્તમ માઈલેજ મળે છે.
હાલમાં, 5-સીટર સીએનજી કાર વ્યાપકપણે ઉપલબ્ધ છે, પરંતુ 7-સીટર કાર ઇચ્છતા લોકો માટે વિકલ્પો મર્યાદિત છે. મારુતિ સુઝુકી અર્ટિગા આવા ગ્રાહકો માટે બેસ્ટ ઓપશન છે. તે 7 સીટર MPV છે, જે ફેક્ટરી-ફીટેડ CNG કિટ સાથે પણ ઉપલબ્ધ છે.
મારુતિ અર્ટિગા ફીચર્સ
આ છે સૌથી સસ્તી CNG કાર તે પણ 7 સીટર આ કાર 7-ઇંચ સ્માર્ટપ્લે પ્રો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે.
Ertigaમાં ક્રૂઝ કંટ્રોલ, ઓટો હેડલેમ્પ્સ, ઓટો એસી અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી (ટેલેમેટિક્સ) જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સલામતીની દ્રષ્ટિએ, કાર ડ્યુઅલ એરબેગ્સ, EBD ABS, બ્રેક સહાય અને પાછળના પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ સાથે આવે છે.
26.8 કિલોમીટરની માઇલેજ
જે કારના ફીચર્સની વાત કરીએ તો આ કારમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ કપ હોલ્ડર, ઓટો ક્લાઇમેન્ટ કંટ્રોલ, ABS, પાછળની સીટો માટે AC વેન્ટ્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, EBD, 7 ઇંચની ઇનફોટેઈન સિસ્ટમ, LED લેમ્પ, ફોગ લેમ્પ અને પ્રોજેક્ટર હેડલેમ્પ જેવા ફીચર્સ સામેલ છે. સાથે આ કારમાં તમને 60 લિટરની CNGની ટાંકી આપવામાં આવે છે.
આ છે સૌથી સસ્તી CNG કાર તે પણ 7 સીટર આ કારની કિંમત 9.36 લાખ રૂપિયા છે અને તેના પેટ્રોલ વેરીએન્ટની કિમંત 7.81 લાખ રૂપિયા છે. કંપનીના કહ્યા અનુસાર CNG માં આ કાર 26.8 કિલોમીટરની માઇલેજ આપે છે.
મારુતિ અર્ટિગા વેરિઅન્ટ્સ અને કિંમતો
તમને જણાવી દઈએ કે મારુતિ અર્ટિગા દેશમાં સૌથી વધુ વેચાતી MPV છે. આ કારના બેઝ મોડલની કિંમત રૂ. 8.35 લાખથી શરૂ થાય છે અને રૂ. 12.79 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. કંપની એર્ટિગાને LXI, VXI, ZXI અને ZXI+ જેવા ટ્રિમ્સમાં વેચે છે. તેમાંથી VXI અને ZXI ટ્રિમ્સમાં CNG ઓફર કરવામાં આવે છે.
કિંમત વિશે વાત કરીએ તો, VXI (O) CNG વેરિઅન્ટની કિંમત 10.58 લાખ રૂપિયા છે. બીજી તરફ, જો તમને વધુ સુવિધાઓ જોઈતી હોય, તો તમે ZXI (O) CNG વેરિઅન્ટ ખરીદી શકો છો, જેની કિંમત રૂ. 11.68 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) છે.
Ertiga CNG ના એન્જિન સ્પેસિફિકેશન્સ
એન્જિનની વાત કરીએ તો તેમાં 1.5 લીટરનું ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન હળવી હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે આવે છે. તે 103 PS પાવર અને 136.8 Nm ટોર્ક જનરેટ કરે છે. CNG મોડ પર તેનો પાવર 88 PS રહે છે અને ટોર્ક 121.5 Nm રહે છે. જ્યાં પેટ્રોલ મોડલમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પો આપવામાં આવ્યા છે.
લક્ઝુરિયસ કાર જેવા ફીચર્સ છે આ કારમાં
CNG કારની વધતી માંગને કારણે ભારતમાં એવી પણ કાર ઉપલબ્ધ છે જેમાં પહેલેથી જ CNG કીટ ફિટ હોય. એવી જ એક કાર મારુતિ સુઝુકી વાળાની પણ માર્કેટમાં આવી ગઈ છે. જે વધુ માઇલેજની સાથે સાથે તમને વધુ જગ્યા પણ આપવામાં આવે છે. મારુતિ સુઝુકીની આ કાર છે અર્ટીગા. જે મારુતિ સુઝુકીના CNG પોર્ટફોલિયોમાં સામેલ છે.
આ એક લક્ઝુરિયસ કાર જેવી જ કાર છે. જે CNG કીટ સાથે જ આવે છે. આ CNG કારમાં કંપની 1.5 લિટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન આપે છે જે 122NMનું ટોર્ક અને 92 PSનો પાવર જનરેટ કરે છે. અર્ટીગાના માત્ર VXI મોડેલમાં જ આ કીટ આપવામાં આવે છે.
આ પણ વાચો,
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને આ છે સૌથી સસ્તી CNG કાર તે પણ 7 સીટર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.