આજના કેસર કેરીના ભાવ, જાણી લો એક પેટીનો ભાવ

આજના કેસર કેરીના ભાવ : શું તમે આજના કેરીના ભાવ જાણવા માંગો છો? તો તમારી માટે અહીં આ પોસ્ટમાં કેસર કેરીના એક પેટીના ભાવ જણાવવામાં આવ્યા છે તો અંત સુધી વસાવા વિંનતી.

આજના કેસર કેરીના ભાવ : ઉનઍળો આવે એટલે કેરીની શરૂઆત થઇ જાય છે. કેરી ફળોનો રાજા કહેવાય છે. કેરી સૌ કોઇને પસંદ હોય છે. કેરીની સીઝનની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે.

આ વર્ષે કમોસમી વરસાદ માવઠા ને લીધે કેરીના ભાવ શરૂઆતથી જ ખૂબ ઊંચા રહ્યા છે. ત્યારે આવક વધવાથી હવે કેસર કેરી અને હાફૂસ કેરીના ભાવ ઘટવા લાગ્યા છે. ચાલો જાણીએ હાલ કેરીના કેટલા ભાવ ચાલી રહ્યા છે?

આજના કેસર કેરીના ભાવ

Today Mango Price હાલ કેરીના ભાવમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. 1 અઠવાડિયામાં પેટી દીઠ 200-300 રૂપિયા જેટલા ભાવ ઘટ્યા છે. ઉનાની કેસર કેરીનો ભાવ 900 રૂપિયા જેટલો છે. અગાઉ આ ભાવ પેટી દીઠ 1200 રૂપિયા હતો. જોકે, હવે ભાવમાં મોટો ઘટાડો થયો છે. રત્નાગિરી કેરીની પેટીનો ભાવ 2200 થી 2600 રૂપિયા જેટલો છે.

કેસર કેરીના ભાવ 2023 અગાઉ રત્નાગિરી કેરીના પેટીના 3000 રૂપિયા ભાવ હતો. કેસર કેરીના ભાવ બદામ કેરી 100ના બદલે 60થી 70 રૂપિયામાં હાલ બજારમા મળી રહિ છે. આજના કેસર કેરીના ભાવ (Aajna Kesar Kerina Bhav), જ્યારે સુંદરી કેરીના 1 કિલોના ભાવ 100થી 120 રૂપિયા છે.

જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ ઓછી જોવા મળી રહિ છે. આગામી સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે.

એક પેટીના કેરીના ભાવ

આજના કેરીના ભાવ: ચાલુ વર્ષે 10900 હેક્ટર વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ માવઠુ અને કરા પડવાને લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં થોડી નુકસાની ગઈ છે.

આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં કેરીનુ ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે.ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કરેલ છે. કેસર કેરીના ભાવ 2023 હાલ કચ્છના ખેડૂતો પણ કેરીની પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

કેરીની જાત અને ઉત્પાદન વિસ્તાર

કેરીની આમ તો ઘણી જાત આવે છે. પરંતુ તે પૈકી અમુક જાત ખૂબ જ ફેમસ છે. જે નીચે મુજબ છે.

  • હાફૂસ – આ હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર વિસ્તારમા વધુ પાકે છે.
  • કેસર – કેસર કેરી ગુજરાત ના જુનાગઢ અને તાલાલા ગીર વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત છે. ઉપરાંત હવે કચ્છ અને પોરબંદરમા પણ કેસર કેરીનુ ઉત્પાદન થાય છે.
  • દશહેરી કેરી – આ કેરી લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ વિસ્તારોમા પાકે છે.
  • હાલ બજારમા કેસર કેરી રૂ. 150 થી 250 સુધીના ભાવમા મળી રહિ છે. હાલ ખુબ જ સારી મીઠી કેસર કેરીની આવક ચાલુ થઇ ગઇ છે. અને કેરીના શોખીન લોકો કેરી ની મીઠાશ ની મોજ માણી રહ્યા છે.

ફાળોના રાજા ગણાતી ગીરની કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો વિધિવત પ્રારંભ થયો છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે 16,500માં ખરીદ્યું. યાર્ડમાં 10 કિલો બોક્સના ભાવ સરેરાશ 800 થી 1500 રૂપિયા. પ્રથમ દિવસે 4 હજાર બોક્સની આવક થઈ.

રૂ 100ની એક! આજથી તાલાલા યાર્ડમાં હરાજી શરૂ થશે

કુદરતી રીતે પાકતી આરોગ્યપ્રદ ગુણકારી કેસર  કેરી માટે હજુ એકાદ માસનો ઈંતજાર કરવો પડશે પરંતુ, બજારમાં ધરાર પકવેલી કેસર કેરી આવવાની શરૂ થઈ ગઈ છે. રાજકોટ, જુનાગઢ સહિત બજારમાં કેસર કેરી રૂ।. 300થી 350 કિલો લેખે વેચાય છે અને એક નંગ મધ્યમકદની કેરીના આશરે રૂ।. 100ચૂકવવા પડે છે તો આવતીકાલે તાલાલામાં કેસર કેરીની હરાજી શરૂ થશે.

રૈયારોડ પર એક ફેરિયાએ જણાવ્યું કે કેસર કેરી અત્યંત મોંઘી હોય જો વધુ મંગાવીએ અને ન વેચાય તો મોટી ખોટ જાય છે, તેથી માલ બહુ ઓછા ફેરિયા મંગાવે છે અને રૂ।. 350 ની કિલો લેખે વેચે છે. એક કિલોમાં ત્રણ-ચાર કેરી માંડ આવે છે અને તેમાંય એક કેરી બગડી જાય કે બગડેલી નીકળે એટલે ફેંકી દેવી પડે છે.

આ પણ વાંચો,

Gujjuonline

આજના સોના – ચાંદીના ભાવ

PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો

E-Challan ઓનલાઇન ચેક કરો

આ વર્ષમાં આ 6 દિવસ મનુષ્ય માટે ખુબ જ ખરાબ

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આજના કેસર કેરીના ભાવ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment