આવી ગયું ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું કુલ પરિણામ

Are you Looking for Total Result of Class 12th Science Exam । શું તમે ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું કુલ પરિણામ જાણવા માંગો છો. તો તમારા માટે ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું કુલ પરિણામની પુરી જાણકારી બતાવવામાં આવી છે.

ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું કુલ પરિણામ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 2022ના પરિણામની કુલ ટકાવારી 72.02 ટકા આવ્યુ છે.

આ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર લાઠી છે જ્યાં 96.12% પરિણામ આવ્યુ છે. આ ઉપરાંત સૌતી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર લીમખેડા છે જ્યાં 33.33 ટકા આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 64 છે.

ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું કુલ પરિણામ

ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું કુલ પરિણામ આજે ધોરણ-12 સાયન્સ પ્રવાહ નું પરિણામ ગુજરાત બોર્ડ ની ઓફિશ્યિલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા એક અનોખો પ્રોયોગ કરવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા પોતાના વૉટ્સઍપ પરજ પરિણામ મેળવી શકે.

જેના માટે વિદ્યાર્થીઓએ પોતાના બેઠક નંબર વોટ્સએપ 6357300971 નંબર પર મોકલવાના રહશે ત્યારબાદ તમને તરતજ તમારું પરિણામ મળી જશે. આની સાથે સાથે GUJCET- 2023 નું પણ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે WWW.GSEB.ORG પરથી જોઈ શકાય છે.

આ વર્ષે 1.26 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ સાયન્સ બોર્ડની પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો, ધોરણ 12 સાયન્સ પરિણામ જાહેર

આ વર્ષે કેટલા ટકા ઓછું આવ્યું પરિણામ ?

આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોરે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, માર્ચ-૨૦૨૩ માં લેવાયેલી સાયન્સ પ્રવાહની પરીક્ષાનું પરિણામ સરેરાશ 65.58 ટકા આવ્યું છે.  આ વર્ષે 73, 166 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે.

ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું કુલ પરિણામ રાજ્યમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ 83.22 ટકા જેટલું આવ્યું છે. તો બીજી બાજુ દાહોદના લીમખેડાનું પરિણામ 22 ટકા સાથે સૌથી ઓછું નોંધાયું છે. આ પરિણામની સાથે સાથે ગુજકેટ 2022નું (GUJCET result 2022) પરિણામ પણ જાહેર થશે.

વિદ્યાર્થીઓ સવારે 10.00 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પરથી આ પરિણામ જોઇ શકે છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓને માર્કશીટ હાલ નહી મળે. દસ દિવસ બાદ વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

આ રીતે જુઓ પરિણામ

બોર્ડ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓ www.gseb.org પરથી સવારે 10.00 વાગ્યાથી બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરી અને પરિણામ મેળવી શકશે. આ પરિણામ ઓનલાઈન સ્વરૂપે જ હશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,08,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું કુલ પરિણામ આ પૈકીના વિદ્યાર્થીઓને ગ્રેડ મુજબ પરિણામ આપવામાં આવશે. પરિણામ બોર્ડની વેબસાઈટ પરથી સવારે 10.00 વાગ્યા પછી જોઈ અને નિહાળી શકાશે. આ પરિણામો અંગે ખાસ કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર જોવા મળશે. બાળકો અને વાલીઓ અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે રિઝલ્ટ નિહાળી શકાશે.

ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું કુલ પરિણામ જોવા અહીં ક્લિક કરો

તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ 79.21 ટકા આવ્યુ છે. બોટાદ જિલ્લામાં 74.49 ટકા પરિણામ જાહેર થયુ છે. કચ્છ જિલ્લાનું 70.88 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જૂનાગઢ જિલ્લાનું પરિણામ 70.84 ટકા જાહેર થયુ છે. સુરત જિલ્લાના 71.15 ટકા જાહેર થયુ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો 71.05 ટકા પરિણામ જાહેર થયુ છે.

સાત જિલ્લાનું પરિણામ આવ્યુ સૌથી ઓછુ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં દાહોદ જિલ્લાનું પરિણામ 29.44 ટકા આવ્યુ છે. જ્યારે નર્મદા જિલ્લાનુ પરિણામ 36.99 ટકા પરિણામ જાહેર થયુ છે. આ સાથે જ તાપી જિલ્લામાં 43.22 ટકા પરિણામ આવ્યુ છે. તો બીજી તરફ મહિસાગર જિલ્લાનું પરિણામ 45.39 ટકા પરિણામ જાહેર થયુ છે. તેમજ વલસાડ જિલ્લાનું 46.92 ટકા પરિણામ જાહેર થયુ છે. તો અરવલ્લી જિલ્લાનું 56.81 ટકા પરિણામ આવ્યુ છે.

આ પણ વાંચો, Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવો

કેટલા વિદ્યાર્થીઓને કયો ગ્રેડ મળ્યો

આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં 61 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ આવ્યો છે. જ્યારે 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 6188 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 11984 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 24185 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 19135 વિદ્યાર્થીઓએ C1 મેળવ્યો છે. જ્યારે 8975 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે.

કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા

આ વર્ષે કુલ 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યુ છે. જ્યારે 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયુ છે. જ્યારે A ગ્રૂપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યુ છે. B ગ્રૂપના ઉમેદવારોનું 61.71 ટકા પરિણામ આવ્યુ છે. આ ઉપરાંત AB ગ્રૂપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વર્ષે ગેરરીતિના કુલ 35 કેસ સામે આવ્યા હતા.

ગુજકેટ 2022 પરિણામ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ 2022)ની પ્રથમ પરીક્ષાના સેશનમાં ફિઝિક્સમાં 107694, પૈકી કુલ 102913 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બીજા સેશનમાં બાયોલોજીમાં 67,934 પૈકીના 64965 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ત્રીજા પેપરમાં મેથ્સમાં 4007

આ પણ વાંચો, GSEB HSC 12 કોમર્સ પરિણામ જાહેર

એક મહિનો ચાલી ઉત્તર વાહી ચકાસવાની કામગીરી

રાજ્યમાં ધો. 10-12ની બોર્ડની પરીક્ષા 28મી માર્ચથી લઈને 12 એપ્રિલે સુધી લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ ગુજકેટની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ એક મહિના સુધી સતત તેની ઉત્તરવહી ચકાસવાની કામગીરી ચાલી હતી.

રીચેકિંગ માટે

બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ કોઈ વિદ્યાર્થીને ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટે જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયમત ફોર્મ ગુણપત્રક અને પ્રમાણ પત્ર સાથે શાળાઓને મોકલી આપાવામાં આવશે. જેની શાળાઓએ અને આચાર્યએ તેમજ વાલી વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.

આ પણ વાંચો, ધોરણ 10 નું રિઝલ્ટ ચેક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GUJCET પરિણામ જાહેર, ફાસ્ટ લિંક દ્વારા ડાઉનલોડ કરો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.