Tractor Sahay Yojana। ટ્રેક્ટર સહાય યોજના 2023

Are You Looking for Tractor Sahay Yojana નમસ્કાર મિત્રો Gujjuonline.in વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં આપણે ટ્રેક્ટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

Tractor Sahay Yojana : ગુજરાત રાજ્ય ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

ટ્રેક્ટર સહાય યોજના 2023 : જેના માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે. વિશેષમાં ખેત ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ, ઝીરો ટકાના દરે પાક ધિરાણ આપવામાં આવે છે.

ટ્રેક્ટર સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

Table of Content

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે નવી-નવી ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાની યાદી ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે.

ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી. જેથી સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેની Online Form આઈ-ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.

આજે હું તમને આ આર્ટીકલમાં ટ્રેકટર સહાય યોજના, ટ્રેક્ટર સબસિડી સહાય યોજના વિશે જણાવીશ અને સાથે સાથે આ યોજનામાં તમે ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકો છો તેની વિશે પણ આપણે ચર્ચા કરીશું.

Table of Tractor Sahay Yojana 2023

યોજનાનું નામ ટ્રેકટર સહાય યોજના (Tractor Sahay Yojana)
ભાષા ઇંગલિશ અને ગુજરાતી
યોજનાનો હેતુ ખેડૂત પાક માં સારું ઉત્પાદન લેવા માટે અને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી મેળવવા માટે
લાભાર્થીઓ ગુજરાતના ખેડૂતો
Launched By ગુજરાત સરકાર
Supervised By Agriculture cooperation department, Gujarat Government વિભાગ
Official Website @ ikhedut.gujarat.gov.in

ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેકટર સહાય યોજના માટેનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેતો ગુજરાતનો ખેડૂતે તેમને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા પર તેમને આર્થિક રીતે સહાય મળે.  ગુજરાત સરકાર દ્વારા  ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.

આમ ટ્રેકટર સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને સબસીડી આપવામાં આવશે જેમના સહાય ધોરણો નીચે મુજબ આપેલા છે. આ યોજનાને ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના છે.

Tractor Subsidy Sahay yojana ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (2૦ PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

Eligibility of Tractor Sahay Yojana

Krushi ane Sahkar Vibhag Gujarat વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. કૃષિને લગતી તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા એસ.સી,એસ.ટી,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે નહીં.
  • ખેડૂતઓએ Tractor Subsidy Scheme યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.

Document for Tractor Sahay Yojana

ikhedut portal પર ચાલતી ટ્રેકટર સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ આપેલા છે.

  • ખેડૂતનો ikhedut portal 7-12
  • લાભાર્થી ખેડૂતની આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • ખેડૂતના રેશનકાર્ડની નકલ
  • જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં  7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  • બેંક ખાતાની ઝેરોક્ષ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

ટ્રેકટર સહાય યોજનાની Conditions of Purchase

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal tractor માટે શરતો નક્કી કરેલ છે. ખેડૂતોઓએ આ યોજનાની સહાય મેળવવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.

  • ખેડૂતો જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (લાગુ પડતું હોય તો)
  • કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે.
  •  આ યોજના માટે માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.

Tractor Sahay Yojana સહાય ધોરણ

ટ્રેકટર યોજના માટે સબસીડી નક્કી થયેલી છે. આ સહાય યોજના હેઠળ અરજદાર ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

અનુસૂચિત જાતિ અને
અનુસૂચિત જન જાતિના ખેડૂતોને
 આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય,
મહત્તમ રૂ.0.60 લાખ//એકમ સુધી મળવાપાત્ર થશે.
સામાન્ય અને અન્ય ખેડૂતોને સામાન્ય ખેડુતને ખર્ચના 40 %  મુજબ રૂ.0.45 લાખ/એકમદીઠ,
બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

ટ્રેકટર સહાય યોજનાનો લક્ષ્યાંક

Ikhedut પર આ યોજના હેઠળ કેટલા ખેડૂતોને સાધન સહાય આપવામાં છે, તે લક્ષ્યાંક નક્કી છે રાજ્યમાં વર્ષ- 2021-22 યોજના અને જાતિવાર જે લક્ષ્યાંક નક્કી થયેલ છે, તે નીચે મુજબ છે.

સ્કીમનું નામ વર્ષ 2021-22 નો
સંભવિત લક્ષ્યાંક
HRT-3 (અનુસુચિત જનજાતિ માટે) લક્ષ્યાંક :- 20
HRT-4 (અનુસુચિત જાતિ માટે ) લક્ષ્યાંક :- 18
HRT-13 (MIDH-SCSP)
અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં
લક્ષ્યાંક :-47
HRT-9 સામાન્ય ખેડુતને લક્ષ્યાંક:- 1076
HRT-2 સામાન્ય ખેડુતને લક્ષ્યાંક:- 750
HRT-14 (MIDH-TSP)
અનુ. જન જાતિના લાભાર્થી
લક્ષ્યાંક:- 129

Loans available under Tractor Sahay Yojana

ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજનામાં મળવાપાત્ર નીચે પ્રમાણે આપેલ છે:

  • ટ્રેકટર સહાય યોજના માં ખેડૂતો અને ૪૦ પી.ટી.ઓ હો.પા વર્ષ સુધીના ટ્રેક્ટરમાં ૨૫ ટકા સુધીની સબસિડી અથવા ૪૫ હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે જે બંનેમાંથી જેવો છું તે મળવાપાત્ર થશે.
  • ૪૦ પી.ટી.ઓ હો.પા વર્ષથી વધુ અને 60 પીટીઓ હોર્સ પાવર થી નીચા ટેકટર માટેના કુલ ખર્ચના ૫૦ ટકા જેટલી સબસિડી અથવા સાત હજાર રૂપિયા સુધીની સબસીડી મળવાપાત્ર થશે આ બંનેમાં જે રકમ ઓછી હશે તે સબસિડીમાં મળવાપાત્ર થશે.
  • પાવર ટીલર/મિની ટ્રેક્ટર – ટ્રેક્ટરની કિંમતના 40% અથવા સામાન્ય ખેડૂત માટે 45,000, SC, ST ખેડૂત માટે 50% અથવા રૂ. 60,000, બેમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.
  • ટ્રેક્ટર 20 થી 40  હોર્સ પાવર (HP) – SC/ST, નાના અને સીમાંત ખેડૂતો માટે, ખર્ચના 35% અથવા 1.25 લાખ, અને અન્ય લાભાર્થીઓ માટે – 25% અથવા 1.00 લાખ, બેમાંથી જે ઓછું  હશે તે મળવાપાત્ર થશે.

ટ્રેકટર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ

ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ટ્રેકટર સહાય યોજના અરજી ફોર્મ ચાલુ થઈ ગયું છે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો નીચે આપેલા દસ્તાવેજો નું લીસ્ટ તમારે ત્યાં જમા કરાવવાની રહેશે.

  • ગુજરાત સરકાર ટ્રેકટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂત આઈ ખેડૂત પોર્ટલ પર ની વેબસાઈટ ભરતી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેની માટે જરૂરી દસ્તાવેજો જેની વિગત નીચે પ્રમાણે આપેલ છે.
  • ખેડૂતોનો કે આઇ ખેડૂત પોર્ટલ પરથી સાત બાર નો દાખલો દાખલ કરવાનો રહેશે.
  • ખેડૂતોની આધાર કાર્ડની નકલ જરૂર પડશે.
  • જો લાભાર્થી ખેડૂતે અથવા SC અને ST જાતિ માં આવતા હોય તો તે જાતિ નું સર્ટીફીકેટ લાગુ પડતું હોય તો તે આપવાનું રહેશે.
  • રાશન કાર્ડની નકલ.
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકારી પ્રમાણે ની નકલ હોય તો તે આપવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતે દિવ્યાંગ  અથવા દિવ્યાંગ પ્રમાણપત્ર ધરાવતો હોય તો તેમનું સર્ટિફિકેટ આપવાનું રહેશે.
  • જો ખેડૂતની જમીન અને સંયુક્ત ભાગીદારીમાં હોય તો 7-12 અને 8-અ જમીનના અન્ય ખેડૂતોની સંમતિ પત્ર પણ જોઈએ છે.
  • બેંકની પાસબુક ની ઝેરોક્ષ.
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેમની માહિતી

Apply Online Tractor Subsidy Yojana

ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
  • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-17 “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરવું.
  • જેમાં “ટ્રેક્ટર 20 PTO HP”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Tractor Yojana Apply Online Registration form

PM કિસાન ટ્રેક્ટર યોજનાનો ટ્રેક્ટર સબસિડીનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કરવાની જરૂર છે. તેઓ નજીકના CSC કેન્દ્રો અથવા અન્ય નિયુક્ત જાહેર સેવા કેન્દ્રોની મુલાકાત લઈને ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી સબમિટ કરી શકે છે. ચોક્કસ વિગતો અને આવશ્યક દસ્તાવેજો પ્રદાન કરવા ફરજિયાત છે.

માત્ર સંપૂર્ણ ભરેલી અરજીઓ જ ધ્યાનમાં લેવામાં આવશે. અરજીની પ્રક્રિયા અને સમયપત્રક વિવિધ માધ્યમો દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવશે, અને નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ્સ, સમાચાર અથવા અખબારો તપાસતા રહેવાની જવાબદારી તેમની છે.

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

Tractor Subsidy Yojana ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા તા 22/04/2023 થી 31/05/2023 સુધી સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.

Important Link

ટ્રેક્ટર સહાય યોજના અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

FAQ’s Tractor Sahay Yojana

ટ્રેકટર સહાય યોજના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?

Ans: ખેડૂત ટ્રેકટર સહાય યોજના એક ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે, આ યોજનાના ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની છે.

ટ્રેકટર સહાય યોજના ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરવાના છે?

Ans: આઇ ખેડૂત પોર્ટલ પરથી https://ikhedut.gujarat.gov.in/

કેટલી સબસીડી ટ્રેક્ટર સહાય યોજનામાં મળે?

Ans: ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ અંદાજીત 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે.

Tractor Sahay Yojana નો ઉદ્દેશ શું છે?

Ans: ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી ટ્રેકટરની ખરીદી પર સબસીડી આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.

ખેડૂતોને Tractor Subsidy મેળવવા કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?

Ans: ટ્રેક્ટર સહાય યોજના હેઠળ સબસીડી મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

ટ્રેકટર સહાય યોજનામાં કેટલી ક્ષમતાનું ટ્રેક્ટર ખરીદવાનું હોય છે?

Ans: ખેડૂતોને આ યોજના હેઠળ 2૦ PTO HP સુધી ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Tractor Sahay Yojana। ટ્રેક્ટર સહાય યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.