UBI Recruitment: યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ 28 ઓગસ્ટ, 2024 ના રોજ તેની એપ્રેન્ટિસ ભરતી 2024ની જાહેરાત કરી . બેંકિંગ નોકરીઓમાં રસ ધરાવતા ઉમેદવારો હવે અરજી ફોર્મ ભરી શકે છે. બેંક 500 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવાનું વિચારી રહી છે.યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રેન્ટિસની આ ભરતી ગુજરાત, યુપી, બિહાર, આંધ્ર પ્રદેશ સહિત 25 રાજ્યો માટે બહાર પાડી છે.