Advertisement

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ 18 જુલાઈ 2022

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ 18 જુલાઈ 2022 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2022

સંસ્થાનું નામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
જગ્યાનુંનામ બેક ઓફિસ આસિસ્ટન્ટ
પ્રોગ્રામિંગ અને સિસ્ટમ એડમી. સહાયક
વાયરમેન
ફિટર
ઇલેક્ટ્રિશિયન
રેફ્રિજરેશન અને એર કન્ડીશન મિકેનિક
ડ્રાફ્ટ્સમેન સિવિલ
હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર
નોકરી સ્થળ વડોદરા
આવેદન કરવાની છેલ્લી તારીખ 18/07/2022
સતાવાર વેબસાઈટ https://vmc.gov.in/

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

  • વડોદરા મહાનાગપાલિકા ભરતી માટે ITI પાસ ઉમેદવારો અને સ્નાતક (Graduate) ઉમેદવારો અરજી કરી શકે છે.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

  • વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં તમામ ઉમેદવારોને ઈન્ટરવ્યું દ્વારા પસંદ કરવામાં આવશે

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2022 આવેદન કઈ રીતે કરવું?

  • વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે આવેદન કરવા માટે ઉપર આપેલા તમામ પુરાવા લઇ નીચે આપેલા સરનામે રૂબરૂ જવાનું રહેશે.

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી આવેદન કરવા માટે સરનામું

  • અરજી મોકલવાનું સ્થળ: સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નંબર ૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા

Important Link

VMC નોકરીની જાહેરાત Click Here
Homepage Click Here

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વડોદરા મહાનગરપાલિકા ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

Advertisement

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2022 છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ છે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વડોદરા મહાનગરપાલિકામાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Notice

અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Author: Pratham Ahir
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group