Vasudhara Dairy Recruitment Last Date 26-08-2023

પરીક્ષા વગર વસુધારા ડેરીમાં ભરતી, છેલ્લી તારીખ : 26-08-2023

વસુધારા ડેરીમાં ભરતી @ www.vasudharadairy.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વસુધારા ડેરીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક આવી ગઈ છે.

Leave a Comment