રિલ્સ બનાવતી ગુજરાતની દરેક દીકરીઓને ચેતવણી, હર્ષ સંઘવીએ કર્યો ખુલાશો

રિલ્સ બનાવતી ગુજરાતની દરેક દીકરીઓને ચેતવણી : શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રએ અડાજન સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ આવ્યું છે. ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે.

સાઇબર માફિયા નીત-નવી મોડસ ઓપરન્ડીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે. હેકિંગ, ફિશિંગ, કોલ સ્ફુર્ફિંગ સહિતના બનાવોની સાથો સાથ ડીપ ફેંક જેવા નવા સાઇબર ક્રાઇમે પણ સૌને વિચારતા કરી દીધા હતા.

રિલ્સ બનાવતી ગુજરાતની દરેક દીકરીઓને ચેતવણી

સાયબર ક્રાઇમથી લોકોને આર્થિક રીતે નુકશાન પહોંચાવાના બનાવો વચ્ચે સામાજીક રીતે બદનામ કરવાના કિસ્સાઓમાં પણ ચોંકાવનારો વધારો નોંધાયો છે. સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે સાઇબર ક્રાઇમની ઘટનાઓએ ઉપાડો લીધો છે.

આ અંકુશમાં લેવા માટે સુરત પોલીસ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ કર્યું છે સાથે જ લોકોને નાટકના માધ્યમથી ડિજિટલ યુગના માધ્યમથી બનતા સાયબર ક્રાઇમ વિશે લોકોને જાગૃત કર્યા હતા.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં સંબોધિત કરતા જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમની લડાઈ પોલીસે નહીં પણ બધાએ સાથે લડાવી પડે. આ સાયબર ક્રાઇમ માટે સુરત પોલીસે રાતદિવસ મહેનત કરી છે. સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતા લોકો પોલીસેની નેગેટિવ વાત કરનારા તમામ લોકોને અપીલ છે.

જાણો હર્ષ સંઘવીનું મહત્વપૂર્ણ નિવેદન

સુરત પોલીસે જે પ્રોગ્રામ કર્યો એ તમારા ઘરમાં તમામ લોકોનતમારો એકાઉન્ટ નંબર શેર ના કરવો જોઈએ. દીકરીઓએ પોતાના instagram એકાઉન્ટ પર રીલ મુકીને લાઈક લાવવાનું એ કઈ ખોટું નથી. આજના જમાનામાં મારા રાજ્યની દીકરીઓ જે ઈચ્છે એ કરી શકે. પરંતુ એને બધી જ સેફટીના ધ્યાનમાં રાખીને આ વિષય પર કામ કરવું એવી ખૂબ જરૂરી છે.

વધુમાં જણાવ્યું હતું કે તમામ પીઆઈઓને નાગરિકોની એક જ કોલમાં સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધવા અપીલ છે. સાઈબર ક્રાઇમમાં 1930 નંબર ટેલી કોલર પર 50 કર્મચારી ના બદલે હવે 300 ટેલિકોલર કરવામાં આવશે. સૌથી વધારે હોશિયાર ભણેલા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે.

હેકિંગ, ફિશિંગ, કોલ સ્ફુર્ફિંગ સહિતના બનાવોની સાથો સાથ ડીપ ફેંક જેવા નવા સાઇબર ક્રાઇમે પણ સૌને વિચારતા કરી દીધા હતા. સાયબર ક્રાઇમથી લોકોને આર્થિક રીતે નુકશાન પહોંચાવાના બનાવો વચ્ચે સામાજીક રીતે બદનામ કરવાના કિસ્સાઓમાં પણ ચોંકાવનારો વધારો નોંધાયો છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને રિલ્સ બનાવતી ગુજરાતની દરેક દીકરીઓને ચેતવણી, હર્ષ સંઘવીએ કર્યો ખુલાશો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.