ઇન્ડિયન ઓઈલમાં ભરતી

છેલ્લી તારીખ  10-10-2022

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એન્જિનિયર આસિસ્ટન્ટ અને ટેક્નિકલ એટેડન્ટની 56 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.  

કુલ જગ્યા  56 

પગાર: 25000 

અરજી ફી: 100

ઇન્ડિયન ઓઈલમાં ભરતી અરજી કઈ રીતે કરવી?

IOCL ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપેલ વેબસાઈટ plapps.indianoil.in પર જાઓ અને અરજી કરો.