મફત સિલાઈ મશીન યોજના

Published on  15/03/2023 By  Gujju  Online

ફ્રી સિલાઈ મશીન પાત્રતા

ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. 

ફ્રી સિલાઈ મશીન પાત્રતા

આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર  ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.

ફ્રી સિલાઈ મશીન પાત્રતા

અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ 

ફ્રી સિલાઈ મશીન પાત્રતા

તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. 

ફ્રી સિલાઈ મશીન પાત્રતા

આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.

મફત સિલાઈ મશીન યોજના 2023

નવા ફ્રોમ ભરવાના ચાલુ