સ્ટેપ 1: તમારા મોબાઈલ પર ગૂગલ gseb.org વેબસાઈટ પર જાવ પર આવો

સ્ટેપ 2 વેબસાઈટ પર ‘GSEB HSC પરિણામ 2022 અથવા GSEB SSC પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3 પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.

સ્ટેપ 4 તે પછી ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5 GSEB પરિણામ 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

સ્ટેપ 6 ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.