ધો.10-12ના પરિણામ ની તારીખ જાહેર

ટૂંક સમય માં જ આવશે પરિણામ

ધોરણ 12નું પરિણામ જાણો ક્યારે આવશે?

ધોરણ 12નુ પરિણામ જૂનમાં 10 જૂન સુધી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ધોરણ 10નું પરિણામ જાણો ક્યારે આવશે?

ધોરણ 10નુ પરિણામ જૂનમાં 15 જૂન સુધી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.