Title 2

Happy Holi Wishes in Gujarati

Published by Gujjuonline.in

રંગ ઉડાવે પિચકારી.રંગ થી રંગી જાય દુનિયા સારી હોળી ના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દેઆજ શુભકામના અમારી…. હોળી મુબારક!

હું જ્યાં જ્યાં જોવું છું, મને તારો ચહેરો દેખાય છે… એમાં તારો વાંક નથી, કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે…. ખુશ હોળી મારી દુનિયા 

લાગણી નો ભીનો વહેવાર મોકલું છું, રંગો નો અનોખો તહેવાર મોકલું છું, સ્નેહથી ખેલજો હોળી સ્નેહીજનો સાથે, કલર સરીખો આ પ્રેમ મોકલું છું. 

રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી પ્યારના રંગો થી રંગી દો દુનિયા સારી આ રંગ ના સમજે ધર્મ ના મજહબ મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી. 

પ્રેમના રંગોથી ભરો પિચકારી સ્નેહના રંગોથી રંગીદ્યો દુનિયા બધી આ રંગ નાં જાણે નાં કોઈ જાત નાં બોલી સહુને મુબારક હો હેપ્પી હોળી ! 

રંગ ઉડાવે પિચકારી. રંગ થી રંગ જાય દુનિયા સારી હોળી ના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે આજ શુભકામના અમારી…. 

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે દિવસનું અજવાળું શાન બનીને આવે ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી આ હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે. 

ગુલાલ ના એ ગુલાબી રંગ સાથે ગુલાબી ઠંડીની સુંદર ગુલાબી સવાર માં ધુળેટી ની શુભકામનાઓ