કેસર કેરીની કિંમતમાં  થયો ઘટાડો

જાણો શું છે ગુજરાતના માર્કેટમાં કેસર  કેરીનો ભાવ

ઓછું  ઉત્પાદન  અનિયમિત હવામાન અને ઉત્પાદનના ઊંચા ખર્ચને કારણે ઉત્પાદન ઓછું થવાથી કેરીના ભાવમાં વધારો થયો હતો

ઓછા ઉત્પાદનને કારણે કેરી લગભગ 30-50 ટકા મોંઘી હતી.

ગયા વર્ષે કેસર કેરીનો ભાવ 700 રૂપિયા પર બોક્સ હતો. જે વધીને આ વર્ષે 1800 રૂપિયા પર બોક્સ હતો.

હાલ માર્કેટમાં કેસર કેરીનો ભાવ 1300-1600 રૂપિયા પર બોક્સ જેટલો છે. તથા આલ્ફોન્સો કેરીનો ભાવ 800 રૂપિયા પર બોક્સ જેટલો થઈ ગયો છે.

આ વર્ષે કેરીની સારી માંગને કારણે કેરીનો ભાવ પણ મજબૂત રહેશે