કુંવરબાઈનું મામેરું યોજના

Published on  15/03/2023 By  Gujju  Online

સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.

પાત્રતા અને માપદંડ

આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.

પાત્રતા અને માપદંડ

કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.

પાત્રતા અને માપદંડ

કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.

પાત્રતા અને માપદંડ

ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.

પાત્રતા અને માપદંડ

શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.

પાત્રતા અને માપદંડ

સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

પાત્રતા અને માપદંડ

નવા ફ્રોમ બરવાના ચાલુ

કુંવરબાઈ નું મામેરું યોજના 2023