દરેક સીમકાર્ડ ના કોર્નર કેમ કપાયેલા હોય છે?

તમે જોયું હશે કે દરેક સીમકાર્ડના જમણી બાજુનો ખૂણો કપાયેલો હોય છે.

સીમ ઊંધું છે કે સીધું એ સમજવા માટે એક ખૂણો કાપવામાં આવે છે.

જો તમે સીમકાર્ડને ઊંધું મુકો છો તો તેની ચીપ ને નુકશાન થવાનો જોખમ રહેલું છે.

સીમ(SIM)કાર્ડ નું પૂરું નામ સબસ્ક્રાઈબર આઈડેનન્ટીટી મોડ્યુલ છે

આમાં IMSI નંબર અને તેની સાથે જોડાયેલી Key ને ગુપ્ત રીતે સ્ટોર કરવામાં આવે છે.