1 જૂનથી આ 6 મોટા ફેરફાર થશે

ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે.કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે.

ગાડીઓનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ મોંઘો થઈ જશે

1 જૂનથી ફોર વ્હીલરની સાથે ટુ વ્હીલરનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ મોંઘો થવા જઈ રહ્યો છે.  

SBI માંથી હોમ લોન લેવાનું મોંઘું થઈ જશે

SBI માં હોમ લોનના વ્યાજ દરમાં વધારો થશે. 

ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો શરુ

હવે 14, 18, 20, 22, 23, અને 24 કેરેટના દાગીના જ વેચી શકાશે. તે પણ હોલમાર્કિંગ પછી વેચી શકાશે.

એક્સિસ બેંક સેવિંગ્સ અકાઉન્ટના નિયમોમાં ફેરફાર

હવે મંથલી એવરેજ 15,000ની જગ્યાએ 25,000 રૂપિયા રાખવા અથવા 1 લાખ રૂપિયાની ટર્મ ડિપોઝિટ રાખવાની રહેશે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ટ્રાન્ઝેક્શન પર ફી

દરેક રોકડ ઉપાડ અથવા રોકડ ડિપોઝિટ પર રૂ. 20 પ્લસ GST લાગશે, જ્યારે મિની સ્ટેટમેન્ટ ટ્રાન્ઝેક્શન પર રૂ.5 પ્લસ GST લાગશે.