એક રાતનો ભાવ પૂછનારને બબિતાએ બરાબર ધોયો

હાલમાં જ TMKOCમાં બબીતાજીનું કિરદાર અદા કરનારી મુનમુન દત્તાની સાથે એવી ઘટના ઘટી ગઇ કે સૌ કોઇ હેરાન રહી ગયા 

મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક ભદ્દી કોમેન્ટ કરનાર વ્યક્તિને સબક સિખવ્યો છે 

હાલમાં તેણે ઇન્ડિયન વેરમાં ફોટો શેર કર્યાં જેનાં પર ખુબ જ બધી કમેન્ટ્સ આવવાં લાગી અને લોકો તેનાં ખુબ જ વખાણ કરવાં લાગ્યાં

આ વચ્ચે આ તસવીર પર એક વ્યક્તિએ એવો સવાલ કર્યો કે જેનાંથી મુનમુન દત્તા ખુબજ નારાજ થઇ ગઇ 

ખરેખર આ બેશરમ વ્યક્તિએ મુનમુનને એક રાતનો ભાવ પુછી લીધો 

આ કોમેન્ટ વાંચીને સ્વભાવિક છે કે કોઇને પણ ગુસ્સો આવે 

બબિતાએ આ કોમેન્ટ કરનાર વ્યક્તિને એની જ ભાષામાં વળતો જવાબ આપ્યો છે