Eye Flu શું છે? Eye Flu નું કારણ અને તેની સારવાર : Eye Flu એ ઝડપથી ફેલાતો રોગ છે, જેમાં આંખના આગળના ભાગને આવરી લેતી આંખની પટલમાં સોજો અને લાલાશ જોવા મળે છે. Eye Flu એ આંખનો રોગ છે, જેને વાયરલ નેત્રસ્તર દાહ તરીકે પણ ઓળખવામાં આવે છે.