Wheat storage tips 2024

Wheat storage tips 2024

Wheat storage tips 2024 : આમ તો માર્કેટમાં લોટના રેડીમેડ પેકેટ્સ મળે છે. તેમ છતાં ઘણા લોકો આજે પણ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઘઉંને ઘંટીમાં પીસેલા લોટનો જ ઉપયોગ કરે છે. ખાસ કરીને ગામડામાં લગભગ દરેક લોકો ખેતરમાંથી ઘઉં લાવીને તેને સાફ કરીને પીસાવે છે.