ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના । Happy Guru Purnima In Gujarati

Are You Finding For Happy Guru Purnima In Gujarati | શું તમે ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના શોધી રહ્યા છો? તમારા માટે ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે.

Happy Guru Purnima In Gujarati : તમે Wish You Happy Guru Purnima મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના આપી શકો છો.અહીંથી તમને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના વિશેની તમામ માહિતી જણાવીશું.

ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના : Happy Guru Purnima ની આ પોસ્ટ તમને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Happy Guru Purnima WishesHappy Guru Purnima Day Wishes, Happy Guru Purnima Day Messages, Happy Guru Purnima Day Quotes, Happy Guru Purnima Day Greetings and Happy Guru Purnima Day Images.

ગુરુ પૂર્ણિમાનું મહત્વ

“ગુરુ”એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવનનૈયાને તારનાર. બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરીયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણીમા.

ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કૃષ્ણ તેઓને પણ જીવન નો ઉપદેશ આપનારા ગુરુઓ જ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથદર્શક. ગુરુપૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે.

એક જેમના જીવનમાં ગુરુ નથી, તેમના માટે ગુરુનાં ચરણ સ્વીકારવા માટે અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સર્મિપત કરવા માટે. ગુરુ, પિતા, માતા, લેખ, શિક્ષક. કોઈપણ હોઈ શકે.

ગુરુ પૂર્ણિમાની શુભકામના પાઠવો

આવી રહી છે ગુરુ પૂર્ણિમા, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને ગુરુ પૂર્ણિમાની શુભકામના પાઠવો.

દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી ગુરુ પૂર્ણિમા નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.

ગુરુ પૂર્ણિમાની શુભકામના પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો.

ગુજરાતીમાં ગુરુ પૂર્ણિમાની શુભકામના પાઠવો

શું તમે ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના શોધી રહ્યાં છો? તમારા માટે ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Wish You Happy Guru Purnima મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુજરાતી માં ગુરુ પૂર્ણિમાની શુભકામના આપી શકો છો.

ગુરુ પૂર્ણિમાની શુભકામના પાઠવવા માટે અહીં ક્લીક કરો

गुरु पूर्णिमा की शुभकामनाएं अपने मित्र के साथ शेयर करो

क्या आप गुरु पूर्णिमा विश ढूंढ रहे हैं? आपको गुरु पूर्णिमा विश करने के लिए इस पोस्ट में व्हाट्सएप स्टेटस, कोट्स, विश आदि दिए गए हैं। आप गुजराती में हैप्पी गुरु पूर्णिमा की शुभकामना देने के लिए अपने सोशल मीडिया और दोस्तों के साथ विश यू हैप्पी गुरु पूर्णिमा संदेश साझा कर सकते हैं।

गुरु पूर्णिमा की शुभकामनाएं देने के लिए यहां क्लिक करें

Wish You Happy Guru Purnima in Gujarati

Are you looking for Guru Purnima Wishes? Whatsapp Status, Quotes, Wishes etc are given in this post to wish you Guru Purnima. You can share Wish You Happy Guru Purnima message with your social media and friends to wish them Happy Guru Purnima in Gujarati.

wish You Happy Guru Purnima Click Here

Guru Purnima Photo Frame

ગુરુ પૂર્ણિમા ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે હોળીની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.

ગુરુ પૂર્ણિમા નો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. ગુરુ પૂર્ણિમામાં રંગો વાળો ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.

Guru Purnima Photo Frame બનાવવા અહીં ક્લીક કરો

ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના નો ફોટો બનાવો

ગુરુ પૂર્ણિમા ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે હોળીની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.

ગુરુ પૂર્ણિમા નો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. ગુરુ પૂર્ણિમામાં રંગો વાળો ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.

ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના વાળો ફોટો બનાવવા અહીં ક્લીક કરો

ગુરુ પૂર્ણિમા નો તમારા ફોટા વાળો ફોટો બનાવો

ગુરુ પૂર્ણિમા ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે હોળીની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.

ગુરુ પૂર્ણિમા નો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. ગુરુ પૂર્ણિમામાં રંગો વાળો ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે શુભકામનાઓ પાઠવો. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.

ગુરુ પૂર્ણિમા નો તમારા ફોટા વાળો ફોટો બનાવવા અહીં ક્લીક કરો

Happy Guru Purnima Wishes In Gujarati | ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના

તમારા માટે ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Happy Guru Purnima Wishes તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના આપી શકો છો. ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના ની આ પોસ્ટ તમને સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે.

અહીં નીચે તમને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના મેસેજ આપ્યા છે જેને તમે Whatsapp, Facebook, Instagram, Twitter વગેરે પર શેર કરી શકો છો.

Happy Guru Purnima Quotes In Gujarati 

Happy Guru Purnima Quotes In Gujarati 
Happy Guru Purnima Quotes In Gujarati

અજ્ઞાનીને જ્ઞાની કરનાર
અવગુણોને દુર કરનાર
અંધકારને પ્રકાશિત કરનાર
એવા મારા ગુરુને
ગુરુપૂર્ણિમા ની ખૂબ જ શુભેચ્છાઓ❤️

સ્કૂલમાં પગ મૂક્યો હતો ત્યારે સાવ અજાણ્યા બનીને ગયા હતા
અને સ્કૂલમાંથી બહાર પગ મૂક્યો ત્યારે
એક અનોખો સબંધ સાથે લઈને જતા હતાહા
એમની જ વાત કરું છું એ મારા ગુરુજી જેમણેભણતરનો જ નહીં
જીવનનો કક્કો પણ શિખવતા હતાં
❤️ભગવાન રૂપી ગુરુને ગુરુપૂર્ણિમાની ખૂબ શુભેચ્છા❤️

અજવાળું આપી જાતે સળગે એ મીણબત્તી
એવી જ રીતે જ્ઞાન આપી બીજાને સફળ કરે એ જ ગુરુ❤️
ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ ❤️

Happy Guru Purnima Wishes In Gujarati

Happy Guru Purnima Wishes In Gujarati
Happy Guru Purnima Wishes In Gujarati

વારંવાર મૂલ્યાંકન કરી અને સુધારો કરવાની વૃત્તિ ધરાવે છે,
હા એ ગુરુ જ છે જે પોતાના શિષ્યને સફળ બનાવે છે,
❤️ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ ❤️

જીવનના અગણિત પાઠ શીખવ્યા અમને
ગુરુપર્ણિમાની શુભેચ્છા આપને😍

ગુરુ એટલે પારસ અને શિષ્ય એટલે લોખંડ,
લોખંડને સોનું બનાવનારા ગુરુઓને,
ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ!

ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના

Happy Guru Purnima Wishes In Gujarati
Happy Guru Purnima Wishes In Gujarati

મને જન્મ મળ્યો એના માટે હું મારા માતાપિતાનો આદર માનું છું,
પણ મને જીવનની કેળવણી મળી એના માટે હું મારા ગુરુનો આભાર માનું છું,
મારા ગુરુને ગુરુપૂર્ણિમા ની ખૂબ જ શુભેચ્છાઓ❤️

કહેવાય છે કે વૃક્ષ પોતાનું ફળ જાતે નથી ખાતું પણ બીજાને આપી દે છે,
એવું જ કંઇક શિક્ષકનું છે પોતાનું જ્ઞાન પોતાના માટે નહિ
પણ બીજાના હિત માટે ઉપયોગ કરે છે,
❤️ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ ❤️

સોટીથી જે માર પડ્યો હતો,
એનું પરિણામ આજે દેખાય છે,
અજ્ઞાનીને જ્ઞાની કરનાર,
શિક્ષક એને કહેવાય છે,💫❣️
❤️ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ ❤️

ગુરુનો અર્થ

ગુરુ શબ્દ બે શબ્દો મળીને બનેલો છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર . ગુરુ એટલે જીવનના અંધકાર માંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર. શિષ્યોના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. ગુરુ દીપકની જેમ જાતે જલીને શિષ્યોના જીવનમાં પ્રકાશ પાથરે છે.

જીવનના ખરાબ માર્ગેથી બહાર લાવીને સાચો માર્ગ બતાવે એ ગુરુ. બીજા શબ્દોમાં કહીએ તો ગુરુ એટલે સાચા પથદર્શક , સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક.

ગુરુ ગોવિંદ દોનો , ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

ઉપરોક્ત દુહામાં સંત કબીરજી એ ગુરુનો મહિમા બતાવ્યો છે. ગુરુનો મહિમા બતાવતાં કહ્યું છે કે , એક બાજુ ગુરુ અને બીજી બાજુ સાક્ષાત ભગવાન ઊભા હોય તો આપણને દુવિધા છે કે પહેલાં કોને પગે લાગું. ત્યારે પહેલાં ગુરુને જ વંદન કરવા જોઈએ જેમણે તમને જ્ઞાનરૂપી પ્રકાશથી સત્યનો સાક્ષાત્કાર કરાવ્યો. આપણે ગુરુના હંમેશા આભારી છીએ કે જેમણે આપણને જીવનનો સાચો માર્ગ બતાવ્યો છે.

ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ

ગુરુ પૂર્ણિમા વેદ વ્યાસનું સન્માન કરે છે, જેઓ પ્રાચીન ભારતના સૌથી સન્માનિત ગુરુઓમાંના એક તરીકે જાણીતા છે. વરિષ્ઠ આયુર્વેદિક સલાહકાર ડૉ. વિશાખા મહિન્દ્રુ કહે છે, વેદ વ્યાસે, ચાર વેદોની રચના કરી, મહાભારતના મહાકાવ્યની રચના કરી, ઘણા પુરાણો અને હિંદુ પવિત્ર શાસ્ત્રના વિશાળ જ્ઞાનકોશનો પાયો બનાવ્યો.

ગુરુ પૂર્ણિમા એ તારીખનું પ્રતિનિધિત્વ કરે છે કે જે દિવસે ભગવાન શિવ આદિ ગુરુ અથવા મૂળ ગુરુ તરીકે સાત ઋષિઓને શીખવતા હતા જેઓ વેદના દ્રષ્ટા હતા.  યોગ સૂત્રોમાં, પ્રણવ અથવા ઓમ તરીકે ઈશ્વરને યોગના આદિ ગુરુ કહેવામાં આવે છે.  ભગવાન બુદ્ધે આ દિવસે સારનાથ ખાતે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હોવાનું કહેવાય છે, જે આ પવિત્ર સમયની શક્તિને પ્રતિબિંબિત કરે છે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના । Happy Guru Purnima In Gujarati સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.