Worrying forecast for farmers

ખેડુતો માટે ચિંતા જનક આગાહી, અંબાલાલે કહ્યું આ તારીખોમાં ધોમધર વરસાદ

ખેડુતો માટે ચિંતા જનક આગાહી, અંબાલાલે કહ્યું આ તારીખોમાં ધોધમાર વરસાદ : રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ રહેશે જ્યારે 4 અને 5 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ રહેશે.

Leave a Comment