“આધાર-પાનકાર્ડને લિંક અંગે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો” વાયરલ મેસજનું સત્ય

શું તમને પણ “આધાર-પાનકાર્ડને લિંક અંગે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો” વાયરલ મેસજ WhatsApp પર મળ્યો છે? તો તમને જણાવી દઈએ કે આધાર-પાનકાર્ડ લિંક અંગે વાયરલ મેસેજ ખોટો હોવાનો ખુલાસો સામે આવ્યો છે. 31 માર્ચ 2023 સુધીમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવું ફરિજયાત છે. જો નહિ કરો તો થશે 10,000 નો દંડ. 

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો : પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી?

આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો ગુજરાત હાઇકોર્ટનો  મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે, ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. 31 માર્ચ 2023 સુધીમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવું ફરિજયાત છે. જો નહિ કરો તો થશે 10,000 નો દંડ. 

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી. આ ટાઈટલ સાથે મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે. હાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઇન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ પાડી રિટર્ન ભરતા અટકાવી શકે નહીં તેમજ સુપ્રીમમાં ફેસલો બાકી હોવાથી લાગુ ન કરી શકાય. પરંતુ આવા લખાણ સાથે વાયરલ થઈ રહેલો મેસેજ ખોટો છે.

આધાર અને પાનકાર્ડ લિંક કરવા મામલે અગાઉના ચુકાદાનો કોઈ આધાર નથી. આ ચુકાદાના આધારે કોઈ આધાર-પાનકાર્ડ લિંક અંગેનો નિર્ણય કરવો નહીં તેમ વકીલે જણાવ્યું છે.

“પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી” આ મેસેજ ખોટો છે

એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી. આ ટાઈટલ સાથે મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે.  હાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઇન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ પાડી રિટર્ન ભરતા અટકાવી શકે નહીં તેમજ સુપ્રીમમાં ફેંસલો બાકી હોવાથી લાગુ ન કરી શકાય. પરંતું આવા લખાણ સાથે વાયરલ થઈ રહેલો મેસેજ ખોટો છે.

જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર એક મેસેજ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે કે, ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી. આ ટાઈટલ સાથે એક મેસેજ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો એટલે કે જુનો છે.

પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે આ સરળ બે રીતે લિંક કરો
પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે આ સરળ બે રીતે લિંક કરો

આધાર-પાનકાર્ડને લિંક વાયરલ ફેક મેસેજમાં શુ લખેલુ છે

ફેક મેસેજમાં લખેલું છે કે, હાઇકોર્ટના એડવોકેટ બંદીશ સોપારકરે 2017માં અરજી કરી હતી. તેમાં રજૂઆત કરાઇ હતી કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ જોડવામાં આવે તો તેના બાયોમેટ્રિક ડેટા લિંક થવાનો ભય રહે છે. અને પાનકાર્ડ ન જોડવાને લીધે પાનકાર્ડ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાય તો અરજદાર પોતાનું બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી શકે નહીં.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.