AMC Clerk Recruitment 2024 જુનિયર ક્લાર્કની 612 જગ્યાઓની ભરતી

AMC Clerk Recruitment 2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in પર 612 પોસ્ટ માટે ક્લાર્ક ભરતી 2024 ઓનલાઇન અરજી સંબંધિત સૂચના પ્રકાશિત કરી છે , તેથી તમામ પાત્ર ઉમેદવારો નોકરીની જાહેરાતનો સંદર્ભ આપે છે. જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને નીચે જણાવેલ વિગતો કેવી રીતે અરજી કરવી. 

AMC Clerk Recruitment 2024

ભરતી સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટ સહાયક જુનિયર ક્લાર્ક
ખાલી જગ્યાઓ 612
અરજી પ્રકાર ઓનલાઇન
નોકરીનું સ્થળ અમદાવાદ
નોકરી નો પ્રકાર સરકારી( કાયમી ભરતી)
અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024
ઓફિસિયલ વેબસાઈટ https://ahmedabadcity.gov.in/

AMC Clerk Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્લાર્ક ની આ ભરતીના સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઉમેદવાર કોઈપણ માન્ય વિદ્યા શાખામાંથી સેકન્ડ ક્લાસ સાથે ગ્રેજ્યુએટ પાસ કરેલ હોવા જરૂરી છે

પગાર ધોરણ

ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને ત્રણ વર્ષ ફિક્સ પગાર ₹26,000 મળવા પાત્ર થશે. ત્રણ વર્ષ બાદ ઉમેદવારને નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે.

અરજી ફી

જુનિયર ક્લાર્ક ની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરતી વખતે નીચે મુજબની અરજી ફી ભરવાની રહેશે

  • બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ ₹500 અરજી ફી ચૂકવવાની રહેશે
  • અનામત કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 250 અરજી ફી ચૂકવવાની રહેશે
  • દિવ્યાંગજન કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓની માહિતી

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ક્લાર્ક ની આ ભરતીમાં નીચે મુજબની કેટેગરી વાયદો ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપવામાં આવેલી છે.

કેટેગરી ખાલી જગ્યાઓ
બિન અનામત 268
અનુ. જાતિ 17
અનુ. જન જાતિ 129
આ. ન. વ. 61
સા. ક્ષે. પ. વ. 137
કુલ જગ્યાઓ 612

ઓનલાઇન અરજી કેવી રીતે કરશો?

  • સ્ટેપ 1:- સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ પર જવું
  • સ્ટેપ 2:- સહાયક જુનિયર ક્લાર્ક ની ભરતી પર ક્લિક કરવું
  • સ્ટેપ 3:- અરજી ફોર્મ માં તમારી તમામ માહિતી ભરવી.
  • સ્ટેપ 4:- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ ને ઓનલાઇન અપલોડ કરવા.
  • સ્ટેપ 5:- કેટેગરી મુજબ ઓનલાઈન અરજી ફી ચૂકવવી.
  • સ્ટેપ 6:- અરજી ફોર્મ ને સબમીટ કરતા પહેલા સંપૂર્ણ માહિતી વાંચી લેવી અને સંપૂર્ણપણે સાચી માહિતી હોય તો ફાઇનલ સબમીટ બટન પર ક્લિક કરો
  • સ્ટેપ 7:- ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ મેળવવી.

AMC Clerk Recruitment 2024 જરૂરી સૂચનાઓ

સહાયક જુનિયર ક્લાર્ક ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.

  • ઓનલાઇન અરજી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે.
  • ઓનલાઇન અરજી કરતી વખતે સબમીટ કરેલા વિગતો જો સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવશે. જેથી ઓનલાઇન અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરવું.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર થશે.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાર્ક ભરતીની આગળની સૂચનાઓ માટે ઓફિસિયલ વેબસાઈટ જોતા રહેવું.

Important Links

official website અહીં ક્લિક કરો
નોટિફિકેશન PDF અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને AMC Clerk Recruitment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.