ડો.આંબેડકર આવાસ યોજના। Dr.Ambedkar Awas Yojana

Are You Looking for Dr.Ambedkar Awas Yojana । શું તમે ડો.આંબેડકર આવાસ યોજના શો ઘી રહ્યં છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ઘર બનાવવા માટે 1,20,000/- ની સહાય માટે ફોર્મ કેવી રીતે ભરવું તેની પુરી જાણકારી જણાવવામાં આવી છે.

ડો.આંબેડકર આવાસ યોજના લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કેટલી સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About of Dr.Ambedkar Awas Yojana । ડો.આંબેડકર આવાસ યોજના

નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર દ્વારા ડૉ. આંબેડકર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના નાગરિકોને મકાન સહાય આપવામાં આવે છે. Ambedkar Awas Yojana ની ઓનલાઈન અરજી e samaj kalyan portal પરથી કરવાની હોય છે.

આવા ઘરવિહોણા લોકો માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાપ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના વગેરે. આ યોજનાઓ દ્વારા ઘરવિહોણા નાગરિકોને આવાસ આપવામાં આવે છે.

Table of Dr.Ambedkar Awas Yojana

યોજના ડૉ.આંબેડકર આવાસ યોજના
આર્ટિકલની ભાષા ગુજરાતી અને English
યોજના મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આવાસ પૂરું પાડવું.
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જાતિ (SC) જ્ઞાતિઓ નાગરિકોને
મળવાપાત્ર લોન આંબેડકર આવાસ યોજના હેઠળકુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે. તથા અન્ય બે યોજનાના લાભ પણ મળે છે.
Govt.Official Website Click Here
Online Apply Website Apply Now

ડો. આંબેડકર આવાસ યોજના નો હેતુ

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ અનુસૂચિત જાતિના ઇસમોને આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘરવિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Awas Yojana  આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગો અને અનુસૂચિત જાતિના લાખો પરિવારો છે જેમના ઘરોને નવીનીકરણ અને સમારકામની જરૂર છે. પરંતુ આર્થિક સંકડામણના કારણે તે રિનોવેશન અને રિપેરિંગનું કામ કરાવી શકતો નથી અને તેણે આવા જર્જરિત મકાનમાં જીવન વિતાવવું પડે છે.

Benefit of Dr. Ambedkar Awas Yojana

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજનાઓ લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.

● જેના લાભાર્થીને પ્રથમ હપ્તામાં 40,000/- સહાય આપવામાં આવે છે.

● બીજા હપ્તા પેટે 60,000/- લાભ મળવાપાત્ર થાય છે.

● ત્રીજા હપ્તા પેટે 20,000/- મળવાપાત્ર થાય છે.

● ડૉ.આંબેડકર આવાસ સહાય સિવાય લાભાર્થી મહાત્મા ગાંધી નરેગા(MGNREGA) નો લાભ પણ મેળવી શકે છે.

● લાભાર્થીએ MGNREGA હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસની બિનકુશળ રોજગારી મેળવી શકે છે. જેમાં કુલ- રૂપિયા 17910/- ની સહાય તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકે છે.

● સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય માટે કુલ રૂપિયા 12,000/- ની સહાય આંબેડકર આવસ યોજનાના લાભાર્થીઓ મેળવી શકાશે.

● શૌચાલય યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો લોકોઓએ તાલુકા પંચાયતની તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકશે.

ડો.આંબેડકર આવાસ યોજના વિશેષતાઓ

  • ગુજરાત સરકાર દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના શરૂ કરવામાં આવી છે .
  • આ યોજનાનો લાભ ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિ અને બીપીએલ કાર્ડ ધારકોને આપવામાં આવે છે.
  • અગાઉ આ યોજના હેઠળ માત્ર અનુસૂચિત જાતિના પરિવારોને જ લાભ મળતો હતો. પરંતુ પાછળથી બીપીએલ કાર્ડ ધારકોને પણ યોજનાનો લાભ આપવા માટે આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો હતો.
  • આ યોજના હેઠળ, રાજ્ય સરકાર લાયકાત ધરાવતા પરિવારોને તેમના 10 વર્ષ જૂના મકાનના સમારકામ માટે ગ્રાન્ટના રૂપમાં નાણાકીય સહાય પૂરી પાડે છે.
  • આ નાણાકીય સહાય ₹120000ની છે જે સરકાર દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં એકસાથે ટ્રાન્સફર કરવામાં આવે છે.
  • શરૂઆતમાં, આ યોજના હેઠળ, ઘરના નવીનીકરણ અને સમારકામ માટે ₹ 80000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ પછીથી તે વધારીને ₹ 120000 કરવામાં આવી હતી.
  • આંબેડકર આવાસ નવીનિકર્ણ યોજનાનો લાભ લેવા માટે, અરજદારે ગુજરાત સરલ પોર્ટલ પર લૉગિન કરીને તેમની અરજી સબમિટ કરવાની રહેશે.
  • આ યોજના અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણ વિભાગ, ગુજરાત દ્વારા સરળતાથી ચલાવવામાં આવે છે.

ડૉ. આંબેડકર આવાસ યોજના દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ (બીપીએલનું)
  • જાતિ પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • આવક પ્રમાણપત્ર
  • પ્લોટ રજીસ્ટ્રી
  • ઘરની સામે ઉભેલો ફોટો
  • વીજળીનું બિલ કે પાણીનું બિલ, ચૂલા ટેક્સ, હાઉસ ટેક્સ વગેરેમાંથી કોઈ એક.
  • કૌટુંબિક ઓળખ કાર્ડ

Dr.Ambedkar Awas Yojana Eligibility Criteria

  • અરજદાર માટે હરિયાણાનો કાયમી રહેવાસી હોવો ફરજિયાત છે.
  • SC અને BPL કાર્ડ આ યોજના હેઠળ અરજી કરવા પાત્ર છે.
  • અરજદારે અગાઉ તેમના મકાનના સમારકામ અથવા નવીનીકરણ માટે કોઈપણ સરકારી વિભાગ અથવા યોજના હેઠળ ગ્રાન્ટ મેળવી ન હોવી જોઈએ.
  • સંબંધિત મકાન ઓછામાં ઓછા 10 વર્ષ પહેલાં અથવા તેનાથી વધુ સમયગાળામાં બાંધવામાં આવ્યું હોવું જોઈએ.
  • અરજદાર તે ઘરનો માલિક હોવો જોઈએ કે જેના માટે તે/તેણી રિપેર/નવીકરણ માટે અરજી કરી રહ્યો છે એટલે કે અરજદાર ફક્ત તેના/તેણીના ઘર માટે જ અરજી કરી શકે છે.

આંબેડકર આવાસ યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું?

SJE Gujarat દ્વારા e Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે Online Application કરવાની રહેશે. આંબેડકર આવાસ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

● સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.

● હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની Official Website ખોલવાની રહેશે.

● જેમાં “Director Scheduled Caste Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.

● જેમાં નંબર-2 Dr Ambedkar Avas Yojana પર ક્લિક કરવાનું રહેશે.

● જો તમે e samaj kalyan registration  ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.

● જેમાં તમારે નામ, જાયી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

● નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.

● Citizen Login માં ડૉ.આંબેડકર આવસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.

● ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.

● ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.

● ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

● તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.

● ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.

● Print Application સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.

Important Link

Govt. Official Website Click Here
Your Application Status Click Here
New User? Please Register Here! Click Here
Citizen Help Manual Download Here
More Information Click Here

ડો.આંબેડકર આવાસ યોજના માટે વારંવાર પુછાતા પશ્નો (FAQ’s)

ડૉ. આંબેડકર આવાસ યોજનામાં કેટલી સહાય મળે છે?

ડૉ. આંબેડકર આવાસ યોજના કુલ રૂપિયા 1,20,000 ની સહાય મળે છે.

Dr. Ambedkar Awas Yojana માટેનું ફોર્મ ક્યાં ભરવું?

Dr. Ambedkar Awas Yojana માટે નું ફોર્મ સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પરથી ભરવું.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ડો.આંબેડકર આવાસ યોજના। Dr.Ambedkar Awas Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment