Benefits of drinking stale mouth water : વાસી મોંઢે પાણી પીંવાના ફાયદા

Benefits of drinking stale mouth water : વાસી મોંનું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જેનાથી ચહેરા પર ખીલ, કરચલીઓ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ ઓછી થાય છે.શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે.

Benefits of drinking stale mouth water : આયુર્વેદમાં પણ વાસી મોઢે એક ગ્લાસ પાણી પીવાનું કહેવામાં આવ્યું છે. આ પાછળ કારણ એવું છે કે, મોંમાં રહેલ લાળ પાણીમાં ભળીને પેટમાં પહોંચે ત્યારે હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદિક એક્સપર્ટ ડો. આર. પી. પરાશર Benefits of drinking stale mouth waterજણાવે છે.

વાસી મોંઢે ચા પીવાથી શરીર રોગોનું ઘર બની શકે છે, જ્યારે તમે દરરોજ વાસી મોંનું પાણી પીવાથી દિવસની શરૂઆત કરશો તો તમને આશ્ચર્યજનક ફાયદા થશે. રોજ પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને વજન ઘટાડવામાં પણ અસરકારક છે. ચાલો જાણીએ કે રોજ Benefits of drinking stale mouth water શું છે.

વાસ્તવમાં, જ્યારે તમે સવારે ઉઠ્યા પછી તમે વાસી મોં એ પાણી પીવો છો , તે તમારા શરીરમાં ઝેરી તત્વોનું પ્રમાણ ઘટે છે. આ સિવાય લીવર, આંતરડા અને પેટને સાફ કરવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત વજન પણ ઓછું થાય છે પણ પાણી કેટલી માત્રામાં પીવું તે જાણવું ખુબ જરુરી છે તેમજ વાસી મોં એ કેવું Benefits of drinking stale mouth waterવધારે ફાયદો થાય છે ચાલો જાણીએ.

સવારે ઉતાની સાથે જ તમારે સૌથી પહેલા પાણી પીવું જોઈએ. જેમાં તમારે 2 ગ્લાસથી વધુ પાણી ન પીવું જોઈએ . વાસ્તવમાં, આ સમય દરમિયાન શરીર માત્ર જાગતું હોય છે અને આવી સ્થિતિમાં, જો તમે વધુ પડતું પાણી પીઓ છો, તો તમને ઉબકા અને ઉલ્ટીનો અનુભવ થઈ શકે છે.

પરંતુ જ્યારે તમે સંતુલિત રીતે વાસી મોં એ પાણી પીઓ છો, તો તે પિત્તને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને પાચન પ્રક્રિયા પણ સંતુલિત રહે છે. આ ઉપરાંત ઝેરી તત્વો પણ દૂર થાય છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે.આરોગ્યની રીતે જો તમે “સવારે હુંફાળું પાણી પીવો છો તો પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

Benefits of drinking stale mouth water । વાસી મોઢે પાણી પીવાના છે આ ફાયદા

કિડની રહેશે સ્વસ્થ :

  • વાસી મોઢે પાણી પીવાથી કિડની સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે ને કિડનીને સાફ કરે છે.
  • વાસી મોં એ પાણી પીવું કિડની માટે ફાયદાકારક છે, તે કિડનીને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને જો તમને કિડનીમાં પથરી હોય તો તમે તેમાંથી પણ છુટકારો મેળવી શકો છો.

ઇન્ફેક્શનથી બચાવશે :

  • શરીરને ઈન્ફેક્શનથી બચાવવા માટે રોજ ખાલી પેટ પાણી પીવાની ટેવ પાડો. આમ કરવાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને પેટ સરળતાથી સાફ થાય છે.

નવા કોષો બનાવે છે :

  • પાણી ઝેરી તત્ત્વોને લોહીમાં ઓગળવા દેતું નથી, જેનાથી નવા કોષો અને સ્નાયુઓના નિર્માણની પ્રક્રિયાને વધારે છે.

મગજ તેજ કરે છે :

  • શરીરની જેમ મગજમાં પણ 70 ટકા પાણી હોય છે, તેથી મગજને હાઇડ્રેટ રાખવું ખુબ જ જરૂરી છે.
  • તણાવ, નબળાઈને દૂર કરવા માટે વાસી મોં પાણી પીવાની ટેવ પાડવી જોઈએ.

મેટાબોલિઝ્મ વધારવામાં મદદરૂપ :

  • સવારે વાસી મોઢે પાણી પીવાથી પેટમાં લાળ પહોંચે છે અને મેટાબોલિઝ્મ વધે છે.
  • વાસી મોઢે પાણી પીવાથી ત્વચાની ચમકમાં પણ ચાર ચાંદ લાગે છે

ત્વચાની ચમક વધારે છે:

  • સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવાથી ત્વચાનો રંગ અને ચમકમાં નિખાર આવે છે.
  • પાણીની અછતને કારણે ચહેરા પર કરચલીઓ અને ફોલ્લીઓ દેખાય છે. તેનાથી બચવા માટે શરીરને હાઇડ્રેટ રાખો અને પુષ્કળ પાણી પીઓ.

વજન ધટાડવામાં મદદરૂપ 

  • વજન વધારવું સરળ છે પરંતુ તેને ઓછું કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે.
  • જો તમે પણ વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો વાસી મોં પાણી પીવાથી ફાયદો થશે. આ શરીરને ડિટોક્સ કરે છે અને વધતા વજનને નિયંત્રણમાં રાખે છે.
  • વાસી મોં પાણી પીવાથી પણ ભૂખ ઓછી લાગે છે.

વાળ માટે પણ સારું :

  • Benefits of drinking stale mouth water વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આમ કરવાથી વાળના મૂળને તો મજબૂતી મળે જ છે ને સાથે- સાથે વાળ પણ મજબૂત બને છે.
  • વાસી મોં પાણી પીવાથી વાળ મજબૂત થાય છે અને વાળમાં ચમક આવે છે. પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે, જે વાળના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ સાથે વાસી મોં પાણી પીવાથી તમારું મન શાંત રહે છે.

એસિડિટી, ખાટા ઓડકારથી રાહત :

  • ખોરાકને પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ બને છે.
  • ઘણીવાર વધુ પડતા એસિડને કારણે ખાટા ઓડકાર આવે છે. તેનાથી બચવા માટે વાસી મોંએ પાણી પીવું જોઈએ.
  • અપચો, ખાટા ઓડકાર, પેટમાં દુખાવો, બળતરા જેવી સમસ્યાથી પીડાતા લોકોએ વાસી મોં પાણી અવશ્ય પીવું જોઈએ. તેનાથી શરીરનું એસિડિટી લેવલ ઓછું થાય છે અને તમારી પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે.
  • રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી સવારે પેટ સાફ થાય છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Benefits of drinking stale mouth water સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.