તલાટીના આ ઉમેદવારોના કેન્દ્રમાં ફેરફાર, જાણો તમારું નામ નથી ને

તલાટીના આ ઉમેદવારોના કેન્દ્રમાં ફેરફાર : (GPSSB) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક-10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોકત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 07/05/2023 ના રોજ મંડળ દ્વારા યોજાનાર છે.

તલાટીના આ ઉમેદવારોના કેન્દ્રમાં ફેરફાર આર્ટીકલ માં આપણે તલાટી ભરતી 2023 ની અપડેટ વિશે માહિતી મેળવીશું. આપણે માહિતી મેળવવા આ પેજ ની વારંવાર મુલાકાત લેતા રહેવું અને તમને કોઈને કોમેન્ટ પણ કરી શકો છો.

ગુજરાત તલાટી અપડેટ 2023

આવનારી 7મી તારીખે તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. તેમણે કહ્યું કે, આ પરીક્ષાને લઈને જિલ્લા સ્તરે કમિટી બનાવી છે. ગયા વખતે પરીક્ષામાં ધ્યાને આવ્યુ એ મુદ્દાઓની એસઓપીમાં ફેરફાર કર્યા હતા.

તલાટીના આ ઉમેદવારોના કેન્દ્રમાં ફેરફાર

GPSSB દ્વારા તલાટી પરીક્ષા કેન્દ્રમાં સરનામા માં ભૂલ હોવાથી પરીક્ષા કેન્દ્ર માં ફેરફાર ફેરફાર કરવામાં આવેલ છે. તલાટી કોલ લેટર 2023 ojas.gujarat.gov.in પોર્ટલ જાહેર થશે. ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવાના ફરજીયાત રહશે. કોલ લેટર ડાઉનલોડ કરવાનો તારીખ અને સમય: 27-04-2023, બપોરે 01:00 થી 07-05-2023, બપોરે 12:30 સુધીનો છે.

તલાટીના આ ઉમેદવારોના કેન્દ્રમાં ફેરફાર

તલાટીના આ ઉમેદવારોના કેન્દ્રમાં ફેરફાર દરેક જિલ્લા સાથે આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. કર્મચારીઓ માટે તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે. આ વખતે 2694 કેન્દ્રો પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી છે કે, ગત પરીક્ષામા વ્યવસ્થા કરી હતી એવી વ્યવસ્થા ફરીથી કરે. તલાટીની પરીક્ષા માટે અત્યાર સુધી 90% ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ થયા છે.

  • દરેક જિલ્લા સાથે આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી
  • કર્મચારીઓ માટે તાલીમની વ્યવસ્થા કરાશે:હસમુખ પટેલ
  • ST અને રેલવેને વિગતો આપેલ છે:હસમુખ પટેલ

ગુજરાત તલાટી પરીક્ષા માટે ઉમેદવારો માટે અગત્યની સૂચના

તલાટીના આ ઉમેદવારોના કેન્દ્રમાં ફેરફાર હસમુખ પટેલ દ્વારા તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે આજે ખાસ અગત્યની સૂચનાઓ ટ્વિટ કરવામાં આવી છે. જે તમે નીચે આપેલ તમામ ટ્વિટ જોઈ શકો છો.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને બેંક ઓફ બરોડા ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.