ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા મેળવો : હવે સ્માર્ટફોનના યુગમા આપણે આપણી જરુરી અને અગત્યની માહિતી અને ડોકયુમેન્ટ ફોનમા જ સ્ટોર કરતા હોઇએ છીએ. પરંતુ ઘણી વખત કોઇ કારણોસર ફોનમાથી અગત્યના ફોટો ડીલીટ થઇ જતા હોય છે.
ડીલીટ થયેલા ફોટો પાછા રીકવર કરવા માટે ઘણા લોકો Delete Photo Recover App શોધતા હોય છે. ઘણી એપ. ડીલીટ ફોટો રીકવર કરવામા અમુકઅંશે સફળ રહિ છે. આજે એવી એક એપ્લિકેશન ની માહિતી મેળવીશુ જે ફોનમાથી ડીલીટ થયેલા ફોટો સફળતાપૂર્વક રીકવર કરી પાછા લઇ આપશે.
ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા મેળવો
DiskDigger Pro (રૂટ કરેલા ફોન માટે!) તમારા મેમરી કાર્ડ અથવા ફોનાની મેમરીમાંથી ડીલીટ થયેલા ફોટા, ડોકયુમેંટ, વિડિયો, ઓડીયોઅને વધુને અનડિલીટ અને પુનઃપ્રાપ્ત કરી શકો છો.
ભલે તમે આકસ્મિક રીતે કોઈ પણ ફાઇલ ડીલીટ થઇ ગયેલ હોય, અથવા તો તમારા મેમરી કાર્ડને ફરીથી ફોર્મેટ કર્યું હોય, DiskDigger એપ. ની આ સુવિધા તમને ડીલીટ થયેલા ફોટો પરત લાવવા ઉપયોગી બનશે.
તમે જરુરી હોય એવા ફોટો અને વિડીયો DiskDigger એપ.ની મદદથી પરત મેળવી શકો છો અને તેને ફરીથી ફોલ્ડરમા સેવ કરી શકો છો. ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માટે DiskDigger એ સૌથી સફલ અને સૌથી વધુ વપરાતી એપ્લિકેશન છે.
DiskDigger App Features
DiskDigger એપ. ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માટે અનેક ફીચર ધરાવે છે. આ એપ.ના ફીચર નીચે મુજબ છે.
- DiskDigger એપ. Delete photo Recover માટે બેકઅપ બનાવે છે અને તાજેતરમાં ફોનમાથી રીમુવ થયેલા ફોટોને પાછા રીકવર કરી આપે છે.
- ફોનની ઇંટરનલ મેમરી અથવા બાહ્ય મીડિયામાંથી ડીલીટ થયેલા ફાઇલો પાછી મેળવી શકાય છે.
- ફોનમાથી ડીલીટ કરેલા ફોટો અને ઈમેજીસ સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરો.
- ફોનમાથી ડીલીટ કરેલા નાખેલ વિડિઓઝ પુનઃપ્રાપ્ત કરો
- કોઈપણ ફોર્મેટમાં ડીલીટ થયેલ ડોકયુમેંટ ફાઈલો પાછી રીકવર કરો.
- બેકઅપ માટે ક્લાઉડ સ્ટોરેજ નો વિકલ્પ પણ આપે છે.
- DiskDigger એપ. વાપરવામા ખૂબ જ સરળ છે. કોઇ પણ વ્યક્તિ આસાન સ્ટેપથી ડીલીટ થયેલો ડેટા રીકવર લઇ શકે છે.
- ઇન્ટરનલ મેમરી જગ્યા બનાવવા માટે ક્લીન અપ નો ઓપશન પણ આપે છે.
તમે Android માટે ઑપ્ટિમાઇઝ ડેટા પુનઃપ્રાપ્તિનો ઉપયોગ કરીને કાઢી નાખેલ વિડિઓઝને સરળતાથી પુનઃપ્રાપ્ત કરી શકો છો અને કાઢી નાખેલ ચિત્રો, દસ્તાવેજો અને ઑડિઓ ફાઇલોને પુનઃસ્થાપિત કરી શકો છો.
કેટલીકવાર આપણા ફોનમા મેમરી ફુલ થઇ જતી હોય છે આવે વખતે sapce ખાલી કરતી વખતે જરુરી ડેટા ડીલીટ થઇ જતો હોય છે. કેટલીક મહત્વપૂર્ણ અને ઉપયોગી ફાઇલો ડીલીટ થઇ જતી હોય છે.કાઢી નાખવામાં આવે છે. ફોટા પુનઃપ્રાપ્ત કરવા અને કાઢી નાખેલ વિડિઓઝ પુનઃસ્થાપિત કરવા માટે તમારા સ્માર્ટફોનને રુટ કરવાની જરૂર નથી.
ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા મેળવો માટે એપ કેવી રીતે ડાઉનલોડ કરવી ?
Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store
Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.
Step 3: DiskDigger App નામ દાખલ કરો.
Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
Step 5: Apps તમારા ફોન માં ઇન્સ્ટોલ (ડાઉનલોડ) કરો.
DiskDigger એપ્લિકેશનનો યુઝ કેવી રીતે કરવો?
DiskDigger એપ. નો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.
તમારે તમારા Android પર પાર્ટીશન સીલેકટ કરવું પડશે જેમાંથી તમે ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માંગો છો અને ત્યારબાદ ‘Scan’ બટન દબાવો. પાર્ટીશનની સાઇઝ્ને આધારે કદના આધારે, આ પ્રક્રિયા ફોટો રીકવર કરવા માટે થોડી સેકંડથી લઈને ઘણી મિનિટ સુધી લઈ શકે છે.
આપણા અગત્યના અને જરુરી હોય તેવા ફોટો આપણે google photos, Google Drive વગેરે જેવી સલામત જગ્યાએ સેવ કરી લેવા જોઇએ. જેથી ક્યારેય ડીલીટ થવાની સમસ્યાયા ન રહે. અ રીતે ડીલીટ થયેલા અગત્યના ફોટો પાછા મેળવી શકાય છે.
Important Link
એપ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લીક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લીક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા મેળવો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!