JIO ની ફ્રી ઓફર : રિલાયન્સ જિયો યૂઝર્સ માટે ખુશખબર છે. હવે તમે જિયોનો પ્લાન 30 દિવસ સુધી ફ્રીમાં ઉપયોગી કરી શકશો. હકીકતમાં રિલાયન્સ જિયો પોતાના બે પોસ્ટપેડ પ્લાનની સાથે ગ્રાહકોને 30 દિવસની ફ્રી ટ્રાયલની ઓફર આપી રહ્યું છે.
આ બંને પ્લાન 399 રૂપિયા અને 699 રૂપિયામાં આવે છે. કંપનીએ આ બંને પ્લાનને થોડા સમય પહેલા લોન્ચ કર્યાં હતા અને આ ફેમેલી માટે છે. હકીકતમાં પ્લાન્સની સાથે તમને જિયોથી એડ-ઓન કનેક્શન મળે છે.
JIO ની ફ્રી ઓફર
આ પ્લાન તે લોકો માટે બેસ્ટ ઓપ્શન છે જે પ્રથમવાર જિયોનું પોસ્ટપેડ કનેક્શન લઈ રહ્યાં છે. 30 દિવસની ટ્રાયલ બાદ તમે નક્કી કરી શકશો કે જિયોની પોસ્ટપેટ સર્વિસ યથાવત રાખવી છે કે નહીં.
રિલાયન્સ જિયોનો 399 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન
રિલાયન્સ જિયોના 399 રૂપિયાવાળા પોસ્ટપેડ પ્લાનમાં 75જીબી ડેટા મળે છે. ત્યારબાદ દરેક 1 જીબી ડેટા માટે 10 રૂપિયા ચુકવવા પડશે. આ પ્લાનની સાથે તમને 3 એડ-ઓન કનેક્શન મળશે અને દરેક સીમમાં દર મહિને 5 જીબી ડેટા મળશે.
પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે અને દરરોજ 100 એસએમએસ મળશે. ધ્યાન આપો કે દરેક એડિશનલ સિમ માટે તમારે 99 રૂપિયા દર મહિને ચુકવવા પડશે.
રિલાયન્સ જિયોનો 699 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન
રિલાયન્સ જિયોનો 699 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન 100 જીબી ડેટાની સાથે આવે છે. ત્યારબાદ દરેક જીબી ડેટા માટે 10 રૂપિયા ચુકવવા પડશે.
આ પ્લાનમાં તમને 3 એડ-ઓન કનેક્શન મળશે અને દરેક સિમમાં દર મહિને 5જીબી ડેટા મળશે. જિયોને દર એડિશનલ સિમ માટે તમારે 100 રૂપિયા ચુકવવા પડશે. પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસ મળશે.
આ પ્લાનથી રિચાર્જ કરાવનાર યૂઝર્સને જિયો 5જી અનલિમિટેડ ડેટાની પણ ઓફર મળશે. આ પ્લાનમાં યૂઝર્સને એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન પણ મળે છે. જે એક વર્ષ માટે છે. આ સિવાય નેટફ્લિક્સનું બેસિક સબ્સક્રિપ્શન પણ તમને મળશે. જિયો સિનેમા, જિયો ક્લાઉડ, જિયો ટીવીનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
કઈ રીતે મેળવવી Jio Welcome Offer?
જીઓ દ્વારા જે વિસ્તારમાં 5g સેવા શરૂ કરવામાં આવી છે તે વિસ્તારના ગ્રાહકોને જીઓ દ્વારા એસએમએસ થી જાણ કરવામાં આવે છે અને વેલકમ ઓફર નો લાભ આપવામાં આવે છે. આના માટે તમારો ફોન 5g કેપિબિલિટી વાળો હોવો જોઈએ.
જો હજુ સુધી તમને 5g વેલકમ ઓફર નો એસએમએસ નથી આવ્યો તો ચિંતા કરવાની જરૂર નથી નીચે આપેલા સ્ટેપ અનુસરો જેનાથી તમે વેલકમ ઓફર નો લાભ લઈ શકો છો.
Jio 5G Welcome Offer
- સૌપ્રથમ તમારા મોબાઇલમાં My Jio એપ ડાઉનલોડ કરો.
- જો તમે પહેલેથી જ માઈ જીઓ એપ્લિકેશન ઉપયોગ કરતા હોય જો play store માં જઈ તેને અપડેટ કરો.
- માય જીઓ એપ્લિકેશન ઓપન કરો, તમારા જીઓ નંબર એન્ટર કરી સાઇન ઇન કરો.
- એપ્લિકેશન ઓપન કરતા નીચે તમને વિવિધ ઓફરો જોવા મળશે.
- જો તમે પાત્ર હશો તો તમને નીચે jio 5g Welcome offer નો ઓપ્શન જોવા મળશે.
તો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. આવી જ વિવિધ માહિતી ની અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ ની વિઝીટ કરતા રહો.
Important link
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લીક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લીક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ખેડુતો માટે ચિંતા જનક આગાહી, અંબાલાલે કહ્યું આ તારીખોમાં ધોમધર વરસાદ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!