GSRTC ટિકિટ બુકિંગ ઓનલાઇન | GSRTC Ticket Booking Online

Are You Looking for GSRTC Ticket Booking Online |  શું તમે GSRTC ટિકિટ બુકિંગ ઓનલાઇન કરવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટ માં GSRTC ટિકિટ ઓનલાઇન બુકિંગની પુરી જાણકારી લાવ્યા છીએ.

GSRTC ટિકિટ બુકિંગ ઓનલાઇન : કેવી રીતે કરશો ? જે આજના પોસ્ટમાં સંપૂર્ણ હું તમને step by step સમજાવીશ તો આ પોસ્ટને તમે ધ્યાનપૂર્વક છેક સુધી વાંચજો જેથી દરેક મહત્વપૂર્ણ માહિતી તમને મળી રહે ?

GSRTC Ticket Booking Online : આ પોસ્ટ વિષે વધુ આગળ માહિતી મેળવવા ફેલા તમને અમારી official web site Gujarat studies વિષે થોડી માહિતી આપવા માંગુ છું. મિત્રો આ આપડી એડજુકેશનલ પર્પસ થી શરૂ કરવામાં આવેલી છે. આ સાઇટ પર તમને દરેક પ્રકારની શેક્ષણિક માહિતી આપવામાં આવે અને રોજ-રોજ  સરકારી ભરતીઓની માહિતી આપવામાં આવે છે.

About of GSRTC Ticket Booking Online

જો મિત્રો તમે અથવા તમારા ઘરમાં કોઈ પણ સરકારી ભરતીની તૈયારીઓ થી સંકળાયેલા હોય તો અમારી તરફથી નાની રિક્વેસ્ટ છે. આ પોસ્ટ તેમના સુધી જરૂર શેર કરજો અન્ય અમારા બીજા પ્લેટફોમ જેમ કે યૂટ્યૂબ, ટેલેગ્રામ, ઇનસ્ટાગ્રામ સાથે પણ જોડાઈ શકો છો માત્ર તમારે સર્ચ કરવાનું છે. Gujarat Studies આશા છે કે તમે જરૂર થી શેર કરશો.

GSRTC જેનું ગુજરાતીમાં ફુલ ફોમ થાય છે “ગુજરાત રાજય માર્ગ વાહન વ્યાપાર નિગમ”

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ આ ગુજરાત અને પડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ આવતી પેસેંજર પરિવહન સંસ્થા છે.

GSRTC ટિકિટ બુકિંગ ઓનલાઇન Application

GSRTC એપ્લિકેશન ગ્રાહકો માટે ડિજઇન કરવામાં આવી છે,  આ એપ્લિકેશન તમને વિવિધ બસોના સમયપત્રક અને અન્ય માહિતી શોધવામાં મદદ કરશે આ એપ્લિકેશન ના વધુ વિશેષતા આમાં બતાવી છે

GSRTC અપ્પ ની અન્ય વિશેષતાઓ

  • Online Ticket Booking
  • બસનું ટાઇમ ટેબલ જોઈ શકશો.
  • બસ નો રુટ જોઈ શકશો
  • અન્ય ઘણી બધી વિશેષતાઓ રહેલી છે.

આપણા માટે જે મહત્વની સમજવાનો પ્ર્યત્ન કર્યો છે. આ એપ્લિકેશની વધુ વિશેષતાઓ અને તમારી ઓનલાઇન ટિકિટ બૂક કરવા નીચે આપેલી ઇમ્પોર્ટેંટ લિન્ક માથીતમે GSRTC official એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો.

GSRTC Ticket Booking Online
GSRTC Ticket Booking Online

GSRTC App કઈ રીતે કરવી ?

  • સૌથી પહેલા તમે પ્લેસ્ટોર પર જાઓ.
  • ત્યાં જઈને GSRTC સર્ચ કરો.
  • ત્યાર બાદ GSRTC નો લોગો જોવા મળશે.
  • ત્યાર બાદ તમે app ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીલો.
  • ત્યાર બાદ તમે app ધ્વારા જે સ્ટેપ્સ ફોલો કરવાનું કહે તે તમારા મુજબ ફોલો કરી સકો છો.

Important Link

Download Application Click Here
Official Website Click Here
More Information Click Here

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GSRTC ટિકિટ બુકિંગ ઓનલાઇન | GSRTC Ticket Booking Online સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.